શોધખોળ કરો
Dhanteras 2023: ધનતેરસના દિવસે ભૂલેચૂકે પણ આ વસ્તુની ન કરશો ખરીદી, થશે નુકસાન
ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓ લાવવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

દર વર્ષે કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસથી જ દિવાળીનો તહેવાર શરૂ થાય છે. આ વખતે ધનતેરસનો તહેવાર 10 નવેમ્બરે ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી અને વાસણોની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં લક્ષ્મીના આશીર્વાદ આવે છે. જો કે, કેટલીક એવી વસ્તુઓ છે જેને ધનતેરસના દિવસે ખરીદવાથી બચવું જોઈએ.
2/5

ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓ લાવવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આવો જાણીએ ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ.
Published at : 09 Nov 2023 09:40 PM (IST)
આગળ જુઓ





















