શોધખોળ કરો
Budh Gochar 2024: શુક્રની રાશિમાં બુધની એન્ટ્રીથી આ રાશિને રહેવું પડશે સાવધાન, હેલ્થ સહિત આ મુદ્દે નથી સારો સમય
Budh Gochar 2024: બુદ્ધિના કારક ગ્રહ બુદ્ધનું બીજું ગોચર 31મી મેના રોજ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન આ 5 રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ તે કઈ રાશિ છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Budh Gochar 2024: બુદ્ધિના કારક ગ્રહ બુદ્ધનું બીજું ગોચર 31મી મેના રોજ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન આ 5 રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ તે કઈ રાશિ છે.
2/7

બુધનું બીજું ગોચર મે મહિનામાં થવા જઈ રહ્યું છે. બુધનું આ ગોચર શુક્રવાર, 31 મે, 2024 ના રોજ થશે. શુક્રવારે 12.20 વાગ્યે બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુદ્ધ ગ્રહને બુદ્ધિનો કારક માનવામાં આવે છે. બુધના આ ગોચરને કારણે ઘણી રાશિના જાતકોએ સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. બુધના આ રાશિ પરિવર્તનથી ઘણી રાશિઓનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
Published at : 25 May 2024 09:53 AM (IST)
આગળ જુઓ