શોધખોળ કરો

Tarot card weekly horoscope: આ રાશિના જીવનમાં આવશે મોટુ પરિવર્તન, જાણો તુલાથી મીનનું સાપ્તાહિક રાશિફળ

ટેરોટ કાર્ડ રીંડિંગ મુજબ 22 જુલાઇથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું જશે, જાણીએ સાપ્તાહિક રાશિફળ

પ્રતીકાત્મક તસવીર ( abp live)

1/6
તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 1 છે, લકી ડે 8 છે અને અઠવાડિયાની ટીપ છે- તમને કાર્યસ્થળ પર સફળતા મળશે, સકારાત્મક વિચાર રાખો.

2/6
વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર બ્રાઉન/લીલો છે, લકી નંબર 1 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ છે- તમારા માટે સમય કાઢો, તમારી ઊંઘની પેટર્ન સુધારવાનો પ્રયાસ કરો.

3/6
ધન(નવેમ્બર 22-ડિસેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 2 છે, શુક્રવારનો લકી ડે છે અને અઠવાડિયાની ટીપ છે - લાંબા સમય સુધી રાહ જોયા પછી, જીવનમાં મોટો બદલાવ આવશે. ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખો.

4/6
મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 8 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ  છે- તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવશો. મનમાં કોઈ ગેરસમજ ન રાખો, વાત કરીને ઉકેલ શોધો.

5/6
કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 5 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે - જીવનમાં સકારાત્મક ફેરફારો થશે, તમારી અંતર્જ્ઞાન પર વિશ્વાસ રાખીને આગળ વધો.

6/6
મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 2 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ  છે - ધૈર્ય રાખો, સમય અને સંજોગો બદલાશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ

Today's Horoscope:  ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ

સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

Rashifal 8 August 2026: કર્ક સહિત આ  6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget