શોધખોળ કરો

ગજ કેસરી યોગ સર્જાતા મીન સહિત આ પાંચ રાશિની ચમકશે કિસ્સમત, જાણો કઇ છે આ લકી રાશિ

આજે એટલે કે 4 મેના રોજ ગજકેસરી યોગ, આયન્દ્ર યોગ સહિત ઘણા લાભદાયી યોગો બની રહ્યા છે, જેના કારણે આ સમય મેષ, સિંહ, મકર સહિત અન્ય 5 રાશિઓ માટે શુભ અને ફળદાયી રહેવાનો છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/5
મેષ રાશિના જાતકો માટે આજે એટલે કે 4ઠ્ઠી મે મહત્વની રહેશે. મેષ રાશિના જાતકોની કલ્યાણકારી કાર્યોમાં રુચિ આવતીકાલે વધશે અને કામ શોધી રહેલા લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પારિવારિક વ્યવસાય ચલાવતા લોકો તેમની જૂની યોજનાઓથી સારો નફો મેળવી શકે છે,

2/5
4 મે એ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ છે. તે કાણની દ્રષ્ટિએ ખૂબ જ સારા પરિણામો મેળવી શકશે. કાર્યસ્થળમાં તમને કેટલાક નવા સ્ત્રોતોથી સારો નફો મળશે, જેનાથી તમારી આવકમાં વધારો થશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

3/5
વૃશ્ચિક રાશિના જાતકો માટે  4 મેનો દિવસ શુભ રહેવાનો છે. વૃશ્ચિક રાશિના જાતકોનું આજે  ભાગ્ય સાથ આપશે તો તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમે આનંદનો અનુભવ કરશો. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આવતી કાલનો દિવસ શુભ રહેશે, શનિદેવની કૃપાથી તમારા કામમાં મજબૂતી આવશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છે છે તેમની આવતીકાલે ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના છે.

4/5
4 મેનો દિવસ મકર રાશિના લોકો માટે વિશેષ ફળદાયી રહેવાનો છે. મકર રાશિના લોકોને સમાજમાં સારું માન-સન્માન મળશે અને તમારી પ્રતિષ્ઠા સારી રીતે વધશે. નોકરિયાત લોકોને કામમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે, જેને તમે તમારા ઉપરી અધિકારીઓની મદદથી દૂર કરી શકશો અને તમારી છબી સુધરશે. આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધશે,ઘરેલું સમસ્યાઓનો અંત આવશે. વિવાહિત જીવનમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને પરસ્પર સમજણ વધશે, જેના કારણે તમે બંને ખૂબ ખુશ રહેશો.

5/5
મીન રાશિના લોકો  શનિદેવના આશીર્વાદથી અણધાર્યા લાભને કારણે ખુશ રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતા પ્રબળ બનશે. પરિવારના સભ્યોની સલાહને અનુસરીને તમે સારું નામ કમાવશો અને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નોકરીયાત લોકો આવતીકાલે કાર્યસ્થળમાં કોઈ મોટી સિદ્ધિ મળવાથી ખુશ થશે અને તમારી કારકિર્દી પણ મજબૂત બનશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 

Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર

metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 

શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 

પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?

Embed widget