શોધખોળ કરો
Guruwar Upay: કરિયર અને વ્યવસાયમાં આવતા અવરોધને દૂર કરવા ગુરૂવારે આ ઉપાય અચૂક કરશો
આ વર્ષે સાવનમા પણ અધિકામાસ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન આવતો પ્રથમ ગુરુવારે આ ઉપાય કરવાથી વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ કૃપા મળશે

પ્રતીકાત્મક તસવીર
1/7

Guruwar Upay: આ વર્ષે સાવનમા પણ અધિકામાસ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન આવતો પ્રથમ ગુરુવારે આ ઉપાય કરવાથી વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ કૃપા મળશે
2/7

શિવ ભક્તો માટે સાવન મહિનો ખૂબ જ મહત્વનો છે. પરંતુ આ વર્ષે સાવનમાં અધિકામાસ પણ શરૂ થઈ ગઈ છે, જેથી ભગવાન શિવ અને વિષ્ણુ બંનેની પૂજા કરવામાં આવશે.
3/7

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂવારે કેટલાક એવા ઉપાય છે જેને કરવાથી ખાસ કરીને વ્યવસાય અને કરિયરમાં આવતી રૂકાવટ દૂર થઈ જાય છે.
4/7

દૂધ અને કાળા તલનો જલાભિષેક કરવાથી પણ કરિયરમાં આવતી રૂકાવટ દૂર થાય છે.
5/7

ગુરૂવારે તલ અને છત્રીનું દાન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. તેમજ અશુભ ગ્રહોના દુષ્પ્રભાવ દૂર થાય છે.
6/7

ગુરુવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો. આનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે.
7/7

અધિક માસમાં આવતા ગુરૂવારના દિવસે વિષ્ણુ સમક્ષ દીપક કરીને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાથી સુખ સંપદામાં વૃદ્ધિ થાય છે.
Published at : 06 Jul 2023 07:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
