શોધખોળ કરો
October 2024 Horoscope: ઓક્ટોબરનો માસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે, જાણો માસિક રાશિફળ
October 2024 Horoscope: બે દિવસ બાદ ઓક્ટોબર માસ શરૂ થઇ જશે આ માસમાં નવરાત્રિ વિજયા દશમી સહિતના પર્વ પણ આવી રહ્યાં છે. તો આ દિવસો આપના માટે કેવા રહેશે. જાણીએ મેષથી મીનનું રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ-આ મહિનો મેષ રાશિના જાતકોને ખુશીઓ આપશે. હૃદયમાં પ્રેમની ભાવના રહેશે. તમે તમારા વિવાહિત જીવનનો ભરપૂર આનંદ માણી શકશો. તમને તમારા જીવનસાથી તરફથી દરેક ખુશી મળશે પરંતુ તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક ખર્ચ પણ થશે.
2/12

વૃષભ-આ મહિનો તમારા માટે સારી ખુશીઓ લઈને આવશે. તમારી વિચારસરણી સારી રહેશે. સારા નિર્ણય લેવાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે. વિવાહિત જીવન ખૂબ જ સુંદર રહેશે. તમને તમારા જીવનસાથી પાસેથી પૈસા મળવાની સંભાવના છે. લવ લાઈફમાં વધુ રોમાન્સ અને ઝઘડા થઈ શકે
Published at : 28 Sep 2024 07:40 AM (IST)
આગળ જુઓ





















