શોધખોળ કરો

Weekly Horoscope: 6 એપ્રિલથી શરૂ થતું સપ્તાહ આ 4 રાશિ માટે નિવડશે શુભ, જાણો સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope: 6 એપ્રિલથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે શુભ નિવડશે અને કઇ રાશિએ સાવધાન રહેવાની જરૂર, જાણો સાપ્તાહિક રાશિફળ

પ્રતીકાત્મક તસવીર

1/12
મેષ-આ સપ્તાહ ભાગ્યનો સહયોગ  વધશે. કાર્યમાં સારો પ્રગતિ અવસર મળશે, અને તમે સમય પર સારો નિર્ણય લઈ શકશો. જીવનસાથી સાથે સંવાદ મીઠો રહેશે અને નવી સફળતાઓ મળશે

2/12
વૃષભ -કાર્યક્ષેત્રમાં સ્ફૂર્તિ અને નવી જવાબદારીઓ મળશે. જૂના મુદ્દા સમાધાન થઈ શકે છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. પરિવાર સાથે મજાનો સમયે વિતશે.

3/12
મિથુન -આ  સપ્તાહ આપની સામાજિક પ્રતિષ્ઠા વધશે,. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે. પ્રમોશનના યોગ

4/12
કર્ક -આ સપ્તાહ તમે સૌજન્ય અને સહકારથી સફળતા મેળવશો. ઘરમાં સમાધાન અને ખુશીઓ આવશે. રોકાણ વિશે વિચારીને નિર્ણય લો.

5/12
સિંહ -તમારા પ્રયાસોથી લોકો પ્રભાવિત થશે. કાર્યક્ષેત્રે પ્રમોશન અથવા અનુમોદન મળી શકે છે. પરિવાર સાથે સમય વિતા

6/12
આ સપ્તાહમાં  ભૂલોથી શીખી આગળ વધવા માટે સમય સારો છે. બચત પર ધ્યાન આપો.

7/12
તુલા - કેરિયરમાં  સફળતા મળશે. બજેટ સારી રીતે ચાલશે, લવમાં મીઠાશ રહેશે

8/12
વૃશ્ચિક-આ સપ્તાહમાં કામમાં સફળતા મેળવશો  જૂની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ભૂમિકા બદલવાની સ્કોપ છે.

9/12
ધન-આ અઠવાડિયે તમે લોંગ-ટર્મ લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી સફળતા મેળવી શકો છો. જીવનસાથીના સહયોગથી કામ સરળ બને છે

10/12
મકર-સમાન્ય દિવસ છે પણ સારા નિર્ણયોથી લાભ મળશે. પરિવારે સહકાર આપશે અને જૂની જવાબદારીઓ પૂરી થશે.

11/12
આ અઠવાડિયે તમારા વિચારો અને યોજના સફળ થશે. મિત્રો અને પરિવારે સહયોગ આપશે. નોકરીમાં ઉન્નતિ મળી શકે છે.

12/12
મીન- આ અઠવાડિયે તમારા માટે પ્રેરણાત્મક અને ઉત્સાહભર્યો સમય છે. નવી પ્રવૃત્તિઓ સાથે રાહત મળશે.  હાજરીમાં પણ લાભ મળશે

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan  2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા

Shrawan 2026:  પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ

સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

Embed widget