શોધખોળ કરો
Weekly Horoscope:24 માર્ચથી શરૂ થતું સપ્તાહ આ 5 રાશિના જાતક માટે રહેશે શાનદાર,જાણો સાપ્તાહિક રાશિફળ
24 માર્ચથી શરૂ થતું સપ્તાહ 12માંથી કઇ રાશિ માટે નિવડશે શુભ તો કઇ રાશિને કઇ બાબતે તકેદારી લેવાની જરૂર છે. જાણીએ સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/13

Weekly Horoscope:24 માર્ચ એટલે કે માર્ચનું અંતિમ સપ્તાહ મેષથી મીન એમ 12 રાશિના જાતક માટે કેવું પસાર થશે, જ્યોતિષી દષ્ટીકોણથી જાણીએ રાશિફળ
2/13

મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું થોડું અશાંત રહી શકે છે. આ અઠવાડિયે તમે તમારા કામ વગેરે અંગે મૂંઝવણમાં રહી શકો છો.અઠવાડિયાના પહેલા ભાગમાં મોસમી બીમારીને કારણે તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારી દિનચર્યા અને ખાનપાન યોગ્ય રાખો અને કોઈપણ શારીરિક સમસ્યાને અવગણવાની ભૂલ ન કરો.
Published at : 23 Mar 2025 07:05 AM (IST)
આગળ જુઓ




















