શોધખોળ કરો
Nazar Dosh Upay: શિશુને નજર લાગી જાય તો, આ રીતે ઉતારશો, જાણો પારંપારિક ઉપાય
જો નાના બાળકોને ખરાબ નજર લાગે છે, તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને બાળકના માથાથી પગ સુધી 11 વાર ઉતારો એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજરની અસર ઓછી થાય છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

Nazar Dosh Upay: બાળકો નાજુક અને નિર્દોષ હોય છે. તેથી જ તેઓ લોકોનું ધ્યાન ખેંચે છે. આ કારણે તેને નજર લાગી જવાનો બહુ ડર રહે છે. કેટલીક વખજ તે અચાનક દૂધ પીવાનું બંધ કરી દે છે અને ચીડિયા થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે પરંપરાગત ઉપાયોથી બાળકોની ખરાબ નજર દૂર કરી શકો છો.
2/8

જો નાના બાળકોને ખરાબ નજર લાગે છે, તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને બાળકના માથાથી પગ સુધી 11 વાર ઉતારો અને પછી તેને એક વાસણમાં મૂકો. એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજરની અસર ઓછી થાય
Published at : 20 Dec 2023 07:43 PM (IST)
આગળ જુઓ



















