શોધખોળ કરો

Weekly Horoscope 2024: 13 મેથી શરૂ થતું સપ્તાહ, તુલાથી મીન રાશિના જાતક માટે કેવું વિતશે, જાણો સાપ્તાહિક રાશિફળ

મે મહિનાનો ત્રીજો સપ્તાહ શરૂ થવા જઈ રહ્યો છે. 13 થી 19 મે સુધીના મે મહિનાના નવા અઠવાડિયાનું સાપ્તાહિક રાશિફળ ટેરોટ કાર્ડ રીડર પાસેથી જાણીએ...

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
Weekly Horoscope, 13-19 May 2024: મે મહિનાનું નવું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. મે 2024નું ત્રીજું અઠવાડિયું તુલાથી મીન રાશિના જાતક  તમારા માટે કેવું રહેશે, જાણીએ સાપ્તાહિક રાશિફળ

2/7
તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર ગુલાબી છે, લકી નંબર 4 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ છે - ટૂંક સમયમાં તમને કોઈ કામમાં સફળતા મળશે, આર્થિક લાભ થશે.

3/7
વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 3 છે, શુક્રવાર લકી ડે છે અને અઠવાડિયાની ટીપ છે - મુસાફરીની તકો છે, આધ્યાત્મિક વૃદ્ધિ પણ થશે

4/7
ધન  (નવેમ્બર 22-ડિસેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 4 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- પારિવારિક સુખમાં વધારો થશે, તમને જલ્દી કોઈ સારા સમાચાર મળશે.

5/7
મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 3 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- તમારા કામ પર સંપૂર્ણ ફોકસ રાખો, કોઈની ઈર્ષ્યા ન કરો.

6/7
કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 3 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ- ભગવાનનો આશીર્વાદ રહેશે, કોઈપણ કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

7/7
મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 1 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ છે - બહારના લોકોની વાત પર વિશ્વાસ ન કરો, તમારા સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ

Today's Horoscope:  ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ

સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

Rashifal 8 August 2026: કર્ક સહિત આ  6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

Embed widget