શોધખોળ કરો
Numerology : આપની જન્મતારીખ બહુ બધું કહે છે, બર્થ ડેટ પરથી જાણો આપનું વ્યક્તિ સહિતની ફેક્ટસ
Numerology : અંકશાસ્ત્ર પોતે જ એક વિજ્ઞાન છે અને તેની મદદથી તમે કોઈપણ વ્યક્તિની શક્તિઓ, નબળાઈઓ, અને સ્વભાવને વિગતવાર જાણી શકો છો. તો જાણીએ આપની બર્થ ડેટ પરથી આપનું વ્યક્તિત્વ અને અન્ચ હકિકત
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology : અંકશાસ્ત્ર પોતે જ એક વિજ્ઞાન છે અને તેની મદદથી તમે કોઈપણ વ્યક્તિની શક્તિઓ, નબળાઈઓ, અને સ્વભાવને વિગતવાર જાણી શકો છો. તો જાણીએ આપની બર્થ ડેટ પરથી આપનું વ્યક્તિત્વ અને અન્ચ હકિકત
2/10

Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4 = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે
Published at : 12 Nov 2024 08:32 AM (IST)
આગળ જુઓ