શોધખોળ કરો
Mars Transit 2024: 12 જુલાઇથી આ રાશિના જાતકના ભાગ્યના દ્વાર ખૂલશે, કરિયર, વ્યવસાયમાં મળશે અપાર સફળતા
Mars Transit 2024: બળ, હિંમત અને ઉર્જાનો કારક મંગળ 12 જુલાઈએ વૃષભ રાશિમાં ગોચર કરશે અને 26 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. આ 46 દિવસોમાં મંગળની કેટલીક રાશિઓ પર શુભ -અશુભ પ્રભાવ પાડશે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ખૂબ જ બળવાન ગ્રહ માનવામાં આવે છે, જેના શુભ પ્રભાવથી વ્યક્તિ ઘણી પ્રગતિ કરે છે. પરંતુ કુંડળીમાં મંગળ નબળો પડતાં જ વ્યક્તિમાં હિંમત અને ઉર્જાનો અભાવ થવા લાગે છે, જેના કારણે કરિયર અને બિઝનેસમાં સમસ્યાઓ શરૂ થાય છે.
2/6

ગ્રહોનો અધિપતિ મંગળ 12 જુલાઈ, 2024 ના રોજ અષાઢ શુક્લની ષષ્ઠી તિથિના રોજ સાંજે 06:58 વાગ્યે મેષ રાશિમાંથી શુક્રની રાશિ વૃષભમાં ગોચર કરવા જઈ રહ્યો છે. 26 ઓગસ્ટે મંગળ વૃષભ રાશિમાં રહેશે અને 46 દિવસ દરમિયાન કેટલીક રાશિઓને પરેશાની આપશે. જાણો કઈ રાશિ માટે મંગળનું ગોચર પરેશાનીભર્યું રહેશે.
Published at : 06 Jul 2024 08:11 AM (IST)
આગળ જુઓ





















