શોધખોળ કરો
Navratri 2022: નવરાત્રીમાં આજે કુષ્માન્ડાની પૂજા બાદ 10રૂપિયાનો કરો આ ઉપાય, આર્થિક સમસ્યા થશે દૂર
નવરાત્રિના ચોછા દિવસે માતા કુષ્માન્ડાનું પૂજન કરવાનો નિયમ છે. ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે નવરાત્રિ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. જાણો નવરાત્રિના ઉપાય
જ્યોતિષી ટિપ્સ
1/6

નવરાત્રિના ચોછા દિવસે માતા કુષ્માન્ડાનું પૂજન કરવાનો નિયમ છે. ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે નવરાત્રિ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. જાણો નવરાત્રિના ઉપાય
2/6

ઋણમાંથી મુક્તિ - માતા ચંદ્રઘંટાનું વિધિવત પૂજન કર્યા પછી દરિદ્રતા, દુ:ખ, હરવા માટે આ મંત્રનો 51 વાર પાઠ કરો. એવું માનવામાં આવે છે કે તમારી લોન જલ્દી ક્લિયર થઈ જશે.
Published at : 29 Sep 2022 09:42 AM (IST)
આગળ જુઓ