શોધખોળ કરો
Neem Karoli Baba: માલામાલ કરી શકે છે નીમ કરોલી બાબાના આ ઉપાય, વિરાટથી માંડીને ઝુકરબર્ગ સહિત આ મહાનુભાવો છે તેના ફોલોવર્સ
નીમ કરૌલી બાબા એક મહાન સંત છે જેમને હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે. માર્ક ઝકરબર્ગ, સ્ટીવ જોબ્સ પણ તેમના ફોલોઅર્સ છે
નીમ કરોલી બાબા
1/7

Neem Karoli Baba: નીમ કરૌલી બાબા એક મહાન સંત છે જેમને હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે. માર્ક ઝકરબર્ગ, સ્ટીવ જોબ્સ પણ તેમના ફોલોઅર્સ છે. તેમણે અમીર બનવાની સચોટ રીતો જણાવી છે, જેના કારણે ઘણા લોકો અમીર બન્યા છે.
2/7

એવી ધાર્મિક માન્યતા છે કે જે કોઈ નીમ કરૌલી બાબા પાસે આવે છે તે ક્યારેય ખાલી હાથે જતો નથી. તેમના આશીર્વાદથી ઘણા લોકોના જીવનમાં સુધારો થયો છે. નીમ કરૌલી બાબાએ ધનવાન બનવાના ઘણા ઉપાયો જણાવ્યા છે જે અસરકારક સાબિત થયા છે
Published at : 22 Feb 2023 07:56 AM (IST)
આગળ જુઓ




















