શોધખોળ કરો
Weekly Tarot Horoscope: આગામી સપ્તાહ આ 4 રાશિના જાતક માટે નિવડશે શુભ, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope: ટેરોટ કાર્ડ રીડરમ મુજબ પલક બર્મન મેહરા પાસેથી જાણીએ તુલાથી મીન રાશિનું રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/6

તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 3 છે, ભાગ્યશાળી દિવસ સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમને કાર્યસ્થળમાં સફળતા મળશે, નોકરી શોધી રહેલા લોકોની મહેનત ફળ આપશે.
2/6

વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર બ્રાઉન છે, લકી નંબર 3 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ- વાણીમાં મધુરતા જાળવી રાખો, કામ એક જ બેઠકમાં પૂર્ણ થશે.
Published at : 27 Jul 2024 07:33 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















