શોધખોળ કરો
Budhwar NA Upay: બુધવારે કરો ગણેશજીને આ ચીજ અર્પણ, ભાગ્યના ખૂલ્લી જશે દ્રાર, વિઘ્નહર્તા અપાવશે અપાર સફળતા
બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.
પ્રતીકાત્મક તસવીર
1/7

બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.
2/7

બુધના બળ માટેઃ કુંડળીમાં બુધની નબળાઈને કારણે જીવનમાં પ્રતિકૂળ અસર થાય છે. આ માટે તમારે બુધવારે લીલા કપડાં પહેરવા જોઈએ. જો આ શક્ય ન હોય તો તમારી સાથે લીલો રૂમાલ રાખો. બુધવારે લીલા મગની દાળ, શાકભાજી અથવા કપડા ગરીબ અથવા જરૂરિયાતમંદને દાન કરો.
Published at : 12 Jul 2023 07:32 AM (IST)
આગળ જુઓ