શોધખોળ કરો
Jyeshtha Amavasya 2024: જયેષ્ઠ અમાસનો દિવસ અતિ ઉતમ, આ ઉપાય કરી દેશે માલામાલ
Jyeshtha Amavasya 2024: હિન્દુ ધર્મમાં જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિને મહત્વની માનવામાં આવે છે. તેને જ્યેષ્ઠ અમાવસ્યા પણ કહેવાય છે. આ વખતે જ્યેષ્ઠ અમાવસ્યા આજે એટલે કે 6 જૂને ઉજવવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

આ દિવસે શનિ જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. જ્યેષ્ઠ અમાવસ્યાનો દિવસ શનિ દોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
2/7

હિંદુ ધર્મમાં પિંડદાન અને પિતૃઓની શાંતિ માટે કરવામાં આવતા તર્પણ માટે અમાવસ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે
Published at : 06 Jun 2024 07:58 AM (IST)
આગળ જુઓ





















