શોધખોળ કરો
Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયાના અવસરે આ 5 મંત્રોના અચૂક કરવા જાપ, આર્થિક સંકટ દૂર કરશે મહાલક્ષ્મી
અક્ષય તૃતિયાના દિવસે માતા લક્ષ્મીની પૂજા આ રીતે પૂજા કરીને આ મંત્રોના જાપ અચૂક કરો, આર્થિક સંકટને દૂર કરવા માટે સિદ્ધ મંત્ર છે
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/7

Akshaya Tritiya 2024: 10 મેના રોજ અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મી અને ધનપતિ કુબેરની પૂજા કરતી વખતે આ દુર્લભ મંત્રોનો જાપ કરવાનું ભૂલશો નહીં, એવું માનવામાં આવે છે કે મંત્રોના શુભ પ્રભાવથી મહાલક્ષ્મી તેમની મનોકામનાઓ શીઘ્ર પૂર્ણ કરે છે
2/7

ॐ श्री महालक्ष्म्याई च विदमहे विष्णु पत्न्या च धीमहा तन्नो लक्ष्मी प्रचोदयत ॥ - અક્ષય તૃતીયા પર લક્ષ્મી ગાયત્રી મંત્રનો જાપ કરો. માતાને ફૂલ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે, આ શુભ પ્રભાવથી સમૃદ્ધિ, સંપત્તિ અને પ્રગતિ થાય છે.
Published at : 10 May 2024 10:01 AM (IST)
આગળ જુઓ





















