શોધખોળ કરો
Nag Panchami 2023: નાગપંચમીના અવસરે મનોકામનાની પૂર્તિ માટે કરો સિદ્ધ મંત્રનો જાપ, મળશે શીઘ્ર ફળ
નાગ પંચમીનો તહેવાર 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. નાગ દેવતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાનું વિધાન છે. તેનાથી કાળસર્પ દોષ દૂર થાય છે.
![નાગ પંચમીનો તહેવાર 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. નાગ દેવતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાનું વિધાન છે. તેનાથી કાળસર્પ દોષ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/18901cd546964cc78d6aa79fa512ab45169242597642581_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/6
![Nag Panchami 2023 Mantra: નાગ પંચમીનો તહેવાર 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. નાગ દેવતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાનું વિધાન છે. તેનાથી કાળસર્પ દોષ દૂર થાય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/f3ccdd27d2000e3f9255a7e3e2c4880097f3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nag Panchami 2023 Mantra: નાગ પંચમીનો તહેવાર 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. નાગ દેવતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાનું વિધાન છે. તેનાથી કાળસર્પ દોષ દૂર થાય છે
2/6
![ઓમ ભુજંગેશાય વિદ્મહે, સર્પરાજય ધીમહિ, તન્નો નાગઃ પ્રચોદયાત્. - નાગ પંચમીના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો અને પછી આ મંત્રનો 1.25 લાખ વખત જાપ કરો. એવું માનવામાં આવે છે કે, તેનાથી વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/156005c5baf40ff51a327f1c34f2975b01231.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓમ ભુજંગેશાય વિદ્મહે, સર્પરાજય ધીમહિ, તન્નો નાગઃ પ્રચોદયાત્. - નાગ પંચમીના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો અને પછી આ મંત્રનો 1.25 લાખ વખત જાપ કરો. એવું માનવામાં આવે છે કે, તેનાથી વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.
3/6
![ઓમ સર્પાય નમઃ - નાગ પંચમીના દિવસે સાપની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. જેના કારણે સર્પદંશનો ભય રહેતો નથી, સાથે જ સાપ ક્યારેય ઘરમાં પ્રવેશતા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/d0096ec6c83575373e3a21d129ff8fef6d588.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓમ સર્પાય નમઃ - નાગ પંચમીના દિવસે સાપની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. જેના કારણે સર્પદંશનો ભય રહેતો નથી, સાથે જ સાપ ક્યારેય ઘરમાં પ્રવેશતા નથી.
4/6
![' સર્વે નાગાઃ પ્રિયંતા માં યે કેચિત્ પૃથ્વીતલે । યે ચ હીલમરિચિષ્ઠા યે ન્તરે દિવિ સંસ્થિતા । યે નાદિષુ મહાનગા યે સરસ્વતીગામિનઃ । યે ચ વાપીતદગેષુ તેષુ સર્વેષુ વૈ નમ:...' - નાગ દેવ અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વિશેષ મંત્રનો જાપ કરો. તેના જાપ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/18e2999891374a475d0687ca9f989d838899c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
' સર્વે નાગાઃ પ્રિયંતા માં યે કેચિત્ પૃથ્વીતલે । યે ચ હીલમરિચિષ્ઠા યે ન્તરે દિવિ સંસ્થિતા । યે નાદિષુ મહાનગા યે સરસ્વતીગામિનઃ । યે ચ વાપીતદગેષુ તેષુ સર્વેષુ વૈ નમ:...' - નાગ દેવ અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વિશેષ મંત્રનો જાપ કરો. તેના જાપ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
5/6
![નાગ પંચમીના દિવસે નવનાગ સ્તોત્રનો પાઠ કરવાથી રાહુ-કેતુ શાંત થાય છે. કાલસર્પ દોષની દુષ્ટ અસરો ઓછી થાય છે. સંતાન પ્રાપ્તિનો માર્ગ પણ સરળ બનશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/fe5df232cafa4c4e0f1a0294418e56606004c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાગ પંચમીના દિવસે નવનાગ સ્તોત્રનો પાઠ કરવાથી રાહુ-કેતુ શાંત થાય છે. કાલસર્પ દોષની દુષ્ટ અસરો ઓછી થાય છે. સંતાન પ્રાપ્તિનો માર્ગ પણ સરળ બનશે.
6/6
![નાગ પંચમીના દિવસ જો કંઇ પણ શક્ય ન હોય તો શિવલિંગ પર દુધ અથવા જળ ચઢાવીને મહાદેવની પંચોપચારે પૂજા કરો. આ ઉપાયથી પણ ગ્રહોના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને કાળ સર્પ યોગને પણ શાંત કરી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/30e62fddc14c05988b44e7c02788e187df682.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાગ પંચમીના દિવસ જો કંઇ પણ શક્ય ન હોય તો શિવલિંગ પર દુધ અથવા જળ ચઢાવીને મહાદેવની પંચોપચારે પૂજા કરો. આ ઉપાયથી પણ ગ્રહોના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને કાળ સર્પ યોગને પણ શાંત કરી શકાય છે.
Published at : 19 Aug 2023 11:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)