શોધખોળ કરો
Numerology: રાહુ કેતુ આજે બદલશે ચાલ, આ બર્થ ડેટ ધરાવતા લોકો માટે ખાસ દિવસ, જાણો અંક જ્યોતિષ
Numerology: નંબરોલોજીનું જ્યોતિષ અંક પર આધારિત છે. અહીં આપના બર્થ ડેટના આંકડા પરથી ભવિષ્યનું અનુમાન લગાવાય છે. જાણીએ શું કહે છે આપનો ભાગ્યાંક
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology: આ રીતે જાણો તમારો મૂલાંક- ઉદાહરણ તરીકે, જો તમારી જન્મ તારીખ 02, 11, 20 અને 29 છે તો તમારો મૂળ નંબર 2 હશે. મૂલાંક શોધવાની પદ્ધતિ: જો જન્મ તારીખ 11મી છે તો 1+1 ઉમેરવાથી 2 મળે છે તો આપનો મૂલાંક 2 છે.
2/10

મૂલાંક -1 - આજે તમે અચાનક કોઈ અજાણી વ્યક્તિને મળી શકો છો જે ફાયદાકારક રહેશે.
Published at : 18 May 2025 08:03 AM (IST)
આગળ જુઓ





















