શોધખોળ કરો

Rajasthan Election Result 2023: શું વસુંધરા રાજે ત્રીજી વખત બની શકશે મુખ્યમંત્રી? જાણો શું કહે છે જન્મકુંડળી

Rajasthan Election Result 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. 200માંથી 199 સીટ પર યોજાયેલી ચૂંટણીમાં રાજ્યમાં ફરી સત્તા પરિવર્તન થઈ રહ્યું છે. ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી છે.

વસુંધરા રાજે

1/7
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વસુંધરા રાજેનો ઝાલરાપાટન સીટ પરથી વિજય થયો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર રામલાલને 53,193 મતથી હાર આપી છે.

2/7
વસુંધરા રાજે રાજસ્થાનથી સીએમ પદ માટે ભાજપના ઉમેદવાર છે. ચાલો જાણીએ કે વર્ષ 2023માં તેમની કુંડળીમાં સીએમ બનવાની સંભાવના છે કે નહીં. તેમનો જન્મ 8 માર્ચ 1953ના રોજ સાંજે 4.45 વાગ્યે મુંબઈમાં થયો હતો.

3/7
જ્યોતિષીય ગણતરી મુજબ, વસુંધરા રાજેનો જન્મ કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠ નક્ષત્રમાં થયો હતો. તેઓ કોમળતા, લાગણીશીલતા, સ્નેહ, કરુણા, દયા તેમજ કઠોરતા, સ્પષ્ટતા, ઊર્જા અને ઉત્સાહથી ભરેલા છે.

4/7
આજના સમયની વાત કરીએ તો વસુંધરા રાજેની કુંડળીમાં રાહુની મહાદશામાં બુધની અંતર્દશા ચાલી રહી છે, જે જૂન 2025 સુધી ચાલશે, જે એક વિશેષ રાજયોગ કારક છે.

5/7
મેથી ઑક્ટોબર 2023 વચ્ચે છઠ્ઠા ભાવમાં રાહુ, ગુરુ અને બુધનો પ્રતિકૂળ સંયોગ રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટી એકમમાં તેમના વિરોધીઓને બળ આપી રહ્યો છે, પરંતુ દસમા ઘરમાં ગ્રહોની અનુકૂળ સ્થિતિને કારણે વસુંધરા રાજેને કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સન્માનજનક પદ મળી શકે છે.

6/7
નવેમ્બર 2023 પછી ગ્રહોની સાનુકૂળ સ્થિતિને કારણે વસુંધરા રાજેના વિરોધીઓ ન માત્ર નબળા પડી જશે પરંતુ તેઓ રાજયોગ પણ પ્રાપ્ત કરશે.

7/7
તમામ તસવીર સૌજન્યઃ PTI
તમામ તસવીર સૌજન્યઃ PTI

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 

Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર

Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 

શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?

કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ

Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર

Embed widget