શોધખોળ કરો

Sankashti Chaturthi 2024: સંકષ્ટી ચતુર્થી આજે, આ રાશિના આવશે અચ્છે દિન, વરસશે વિઘ્નહર્તાની કૃપા

Sankashti Chaturthi: સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવાથી ગણપતિ શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ અવરોધો દૂર થાય છે. આજે સંકષ્ટી ચતુર્થીના દિવસથી કેટલીક રાશિઓ માટે સારો સમય શરૂ થશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
આજે એટલે કે 28 ફેબ્રુઆરીએ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે બુદ્ધિ, જ્ઞાન અને ધનના દેવતા ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

2/8
ભગવાન ગણેશને તમામ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનિય  માનવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થીના દિવસથી કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. આ લોકો પર ગણપતિની કૃપા વરસશે. જાણો આ રાશિઓ વિશે

3/8
મેષ-મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. ગણપતિની કૃપાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવશે. આ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં સફળતા મળશે.

4/8
મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં પહેલા કરતા વધુ સુધારો થશે. ગણપતિ તમારી બધી ચિંતાઓ દૂર કરશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ રાશિના જે લોકો નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે. તમારા જીવનમાં ખુશીઓ આવશે.

5/8
સિંહ રાશિના લોકો માટેના મુશ્કેલ દિવસો આજથી સમાપ્ત થશે. તમારા દ્વારા કરવામાં આવેલ મોટાભાગના કામ સફળ થશે. સિંહ રાશિના લોકોને બિઝનેસમાં ઘણી સફળતા મળશે. તમે કોઈપણ નિર્ણય ખૂબ જ સમજદારીથી લેશો. આ રાશિના લોકોનું માન-સન્માન વધશે. તમને તમારા કરિયરમાં સફળતા મળશે.

6/8
સિંહ રાશિને ગણપતિની કૃપાથી તમારા માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થશે. આ રાશિના જાતકો માટે અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ પણ રહેશે. તમને સૌભાગ્ય પ્રાપ્ત થશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

7/8
તુલા રાશિના લોકોનું નસીબ સંકષ્ટી ચતુર્થીના દિવસથી ખુલશે. તમે તમારી કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ કરશો. આર્થિક લાભ મળવાની પણ પ્રબળ સંભાવના છે. તુલા રાશિના કેટલાક લોકોને આવકના નવા સ્ત્રોત મળી શકે છે.

8/8
તુલા રાશિનેસમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા પણ વધશે.તુલા રાશિના લોકોને ક્યાંકથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારું ભાગ્ય જલ્દી ચમકવા જઈ રહ્યું છે. આ રાશિના કેટલાક લોકોના વિદેશ જવાની સંભાવના છે.ગણપતિજીની કૃપાથી તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ

Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી

ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા

એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી

Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
Embed widget