શોધખોળ કરો
November Grah Gochar 2024: નવેમ્બરમાં શનિ થઇ રહ્યો છે માર્ગી, આ ત્રણ રાશિની પલટાશે કિસ્મત
November Grah Gochar 2024: નવેમ્બર 2024માં સૂર્ય, શુક્ર અને બુધનું ગોચર થવાનું છે. તેમજ શનિ પણ પ્રત્યક્ષ રહેશે. આ મહિનો કેટલીક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવશે. તેમના પર માતા લક્ષ્મીની કૃપા વરસશે
પ્રતીકાત્મક તસવીર
1/6

શુક્ર 7 નવેમ્બર, 2024 ના રોજ સવારે 3:39 કલાકે ધનરાશિમાં પ્રવેશ કરશે.
2/6

16 નવેમ્બર 2024ના રોજ સવારે 07:41 કલાકે ગ્રહોનો રાજા સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસને વૃશ્ચિક સંક્રાંતિ કહેવાય છે.
Published at : 04 Nov 2024 06:57 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















