શોધખોળ કરો
Saptahik Rasshifal : તુલાથી મીન રાશિના જાતક 22 જુલાઇથી શરૂ થતું સપ્તાહ રહેશે ખાસ, જાણો વીકલી રાશિફળ
Weekly Horoscope: સોમવાર 22મી જુલાઈથી નવું સપ્તાહ શરૂ થઇ રહ્યું છે. આ સપ્તાહ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું જશે. જાણીએ સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( abp live)
1/6

તુલા રાશિના જાતકો માટે નવું અઠવાડિયું શુભફળ લાવશે. તમારા કરિયર સંબંધિત કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. નોકરી અને કારકિર્દીમાં તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. તમને ઘરમાં આનંદપૂર્વક સમય પસાર કરવાની તક મળશે.
2/6

વૃશ્ચિક રાશિના લોકો માટે નવું અઠવાડિયે શોર્ટકટથી દૂર રહેવાનું રહેશે, નહીં તો કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે. મુસાફરી તમને થકવી શકે છે, જેના કારણે તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. તમારા લવ પાર્ટનરને મળવામાં સમસ્યા આવી શકે છે.
Published at : 21 Jul 2024 07:37 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















