શોધખોળ કરો
Shanivar upay: શારિરીક અને માનસિક પીડાથી મુક્તિ માટે શનિવાર કરો આ સચોટ અચૂક ઉપાય, શનિદેવના મળશે આશિષ
અઠવાડિયાનો દરેક દિવસ દેવી-દેવતાઓને સમર્પિત છે, શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શનિવારે કરવામાં આવેલ કેટલાક ખાસ કામ સુતેલા ભાગ્યને જાગૃત કરે છે. શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

શનિવારે ઉપવાસ કરનારાઓ પર શનિની અશુભ અસર ઓછી થાય છે. સાડાસાતી અને પનોતી દરમિયાન આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.
2/7

શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવના મંદિરે જાવ અથવા તો ઘરે જ પૂજા કરો, તો જ શનિનું વ્રત ફળદાયી રહે છે.
Published at : 24 Feb 2024 07:09 AM (IST)
આગળ જુઓ





















