શોધખોળ કરો
Ravi Pushya Nakshtra 2023: આજે છે રવિ પુષ્ય નક્ષત્ર, જાણો રાશિ પ્રમાણે શું ખરીદવું રહેશે શ્રેષ્ઠ
રવિ પુષ્ય સાથે અષ્ટ મહાયોગનો આવો દુર્લભ સંયોગ છેલ્લા 400 વર્ષમાં બન્યો નથી. દિવાળી પહેલા શુભ કાર્યો શરૂ કરવા માટે આ દિવસો ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ રહેશે.
ફાઈલ તસવીર
1/10

મેષ- તમે જમીન, મકાન, ખેતીના સાધનો, વાહન ખરીદી શકો છો.
2/10

વૃષભ- તમે અનાજ, કપડાં, ચાંદી, ચોખા, બ્યુટી પ્રોડક્ટ્સ, અત્તર, મીઠાઈઓ, વાહનના ભાગો ખરીદી શકો છો.
Published at : 05 Nov 2023 06:55 AM (IST)
આગળ જુઓ





















