શોધખોળ કરો

Numerology Prediction: 17 સહિત આ બર્થ ડેટ ધરાવતાં લોકોને મળશે ભાગ્યનો સાથે, જાણો શું કહે છે અંક જ્યોતિષ

Numerology Prediction: આજે 16 જુલાઇ ગુરૂવારનો દિવસ નંબરોલોજી મુજબ કેવો વિતશે જાણીએ શું કહે છે અંક જ્યોતિષ

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂળાંક 1 - આજે આત્મવિશ્વાસ વધશે. નોકરી અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે. વરિષ્ઠોનો સહયોગ મળશે. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો.

2/9
મૂળાંક 2-ભાવનાઓ પર નિયંત્રણ રાખો. પરિવાર સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી યોગ્ય રહેશે.

3/9
મૂળાંક 3-કારકિર્દીમાં પ્રગતિની સંભાવના છે. નવી જવાબદારી મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ રહેશે.

4/9
મૂળાંક 4-આયોજનપૂર્વક કામ કરશો તો સફળતા મળશે. અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ ટાળો.

5/9
મૂળાંક 5-સંચાર કૌશલ્યથી લાભ મળશે. નવા લોકો સાથે સંપર્ક વધશે. વેપાર અને નોકરીમાં સકારાત્મક પરિણામ મળી શકે છે.

6/9
મૂળાંક 6-પરિવાર અને સંબંધોમાં સુમેળ રહેશે. ઘર સંબંધિત ખરીદી અથવા સારા સમાચાર મળી શકે છે. ખર્ચમાં સંતુલન રાખો.

7/9
મૂળાંક 7-આત્મચિંતન અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે. મહત્વના નિર્ણયો શાંતિથી લો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

8/9
મૂળાંક 8-મહેનતનું યોગ્ય ફળ મળશે. કાર્યસ્થળે જવાબદારીઓ વધી શકે છે. ધીરજ રાખશો તો લાભ થશે.

9/9
મૂળાંક 9-હિંમત અને ઉત્સાહથી કામ પૂર્ણ થશે. નવા કાર્યની શરૂઆત માટે દિવસ સારો છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો અને વાણીમાં મધુરતા જાળવો

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Shrawan  2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા

Shrawan 2026:  પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ

સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM  મોદી?

Weather Forecast:  ગુજરાતમાં  આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

Independence Day 2026:  લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

Embed widget