શોધખોળ કરો
December Grah gochar 2024: ડિસેમ્બરમાં આ 4 ગ્રહોનું ગોચર, 3 રાશિના જાતક માટે નિવડશે અતિ શુભ
December Grah gochar 2024: ડિસેમ્બરમાં મંગળ, શુક્ર, સૂર્ય અને બુધની રાશિ બદલાશે. તેના શુભ પ્રભાવથી ધન રાશિના જાતકોને આર્થિક લાભ થશે.

ડિસેમ્બરનું ગ્રહ ગોચર આ રાશિ માટે નિવડશે શુભ
1/6

શુક્ર ડિસેમ્બરમાં બે વાર ગોચર થશે. એક તો . પ્રથમ શુક્ર 2 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 12:05 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કર્યો તો આ પછી શુક્ર 28 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 11.48 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
2/6

મંગળ 7 ડિસેમ્બર 2024ના રોજ સવારે 05.01 કલાકે વક્રી થવા જઈ રહ્યો છે, મંગળ 80 દિવસ સુધી વક્રી રહેશે અને પછી મંગળ 24 ફેબ્રુઆરી 2025ના રોજ માર્ગી થશે.
3/6

સૂર્ય 15 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 10.19 કલાકે ધનુરાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે ધન સંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસથી જ ખરમાસ શરૂ થશે.
4/6

બુધ 16 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 02:25 વાગ્યે માર્ગી રહેશે. બુધની સીધી ગતિને કારણે કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે.
5/6

વૃષભ રાશિના લોકોને ડિસેમ્બર મહિનામાં ગ્રહ ગોચરથી ઘણો ફાયદો થશે. નોકરીમાં તમને નવી જવાબદારીમાં સફળતા મળશે. મીન રાશિના લોકોના વેપારમાં વૃદ્ધિની સંભાવના છે.
6/6

વર્ષનો છેલ્લો મહિનો મકર રાશિના લોકો માટે ધંધામાં લાભ લાવી શકે છે. ધાર્મિક કાર્યમાં રસ વધશે, માનસિક રીતે લાભદાયી રહેશે.
Published at : 07 Dec 2024 07:51 AM (IST)
આગળ જુઓ
Advertisement