શોધખોળ કરો
Trigrahi Yog: સિંહ રાશિમાં સૂર્ય, કેતુ અને બુધની યુતિનો મહાસંયોગ, આ રાશિનો ગોલ્ડન ટાઇમ સ્ટાર્ટ
Trigrahi Yog: આજે, ૩૦ ઓગસ્ટ 2025 ના રોજ, બુધ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય અને કેતુ પહેલાથી જ આ રાશિમાં હાજર છે, જેના કારણે સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ રચાયો છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

આજે ૩૦ ઓગસ્ટના રોજ, ગ્રહોનો રાજકુમાર બુધ, કર્ક રાશિમાં પોતાની યાત્રા પૂર્ણ કરશે અને સાંજે ૦5:૩9 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે સૂર્ય અને કેતુ પહેલાથી જ આ રાશિમાં હાજર છે. સિંહ રાશિમાં ત્રણ ગ્રહો (સૂર્ય, કેતુ અને બુધ) ના મિલનને જ્યોતિષમાં ત્રિગ્રહી યોગ કહેવામાં આવે છે.
2/6

જ્યોતિષી અનિશ વ્યાસના મતે, સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને કેતુ જેવા ગ્રહોનું મિલન અને ત્રિગ્રહી યોગના મહાન સંયોજનથી ઘણી રાશિઓને ફાયદો થશે. આ રાશિઓને જીવનના વિવિધ ક્ષેત્રોમાં નવી તકો મળશે. આ શુભ રાશિઓ (લકી રાશિ) વિશે જાણો.
Published at : 30 Aug 2025 09:22 PM (IST)
આગળ જુઓ





















