શોધખોળ કરો
Vastu tips: ઘરમાં આ કારણે નથી રહેતી બરકત, આર્થિક તંગી માટે ઘરમાં પડેલી વસ્તુ છે જવાબદાર
Vastu Shastra: આપણી આસપાસનું વાતાવરણ ઉર્જાને અસર કરે છે. ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ ઘરના સભ્યો પર ખરાબ અસર કરે છે. વાસ્તુ અનુસાર તેમને ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ.
વાસ્તુ ટિપ્સ
1/8

કેટલીક નાની-નાની વાતોથી તમે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા વિશે જાણી શકો છો. આપણા કામ અથવા ઘરમાં હાજર આમાંથી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે. એટલા માટે સમયસર તેમને ઠીક કરવાની જરૂર છે. આવો જાણીએ તેમના વિશે.
2/8

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં એનર્જી હોય છે. કેટલીક વસ્તુઓ ઘરમાં સકારાત્મક એર્નર્જીનો સંચાર કરે છે તો કેટલીક ઘરની કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જે ઘરના સભ્યના જીવન પર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે.
Published at : 19 Nov 2022 11:57 AM (IST)
આગળ જુઓ





















