શોધખોળ કરો
Vastu Tips:ઘરની આ દિશામાં લગાવો આ વિદ્યાનો છોડ, થોડા દિવસમાં જ બદલી જશે ભાગ્ય

વિદ્યા છોડ
1/5

વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ખાસ વૃ એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે, જેને ઘરમાં લગાવવાથી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આજે અમે તમને એવા જ એક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનો વાસ થશે. આ છોડનું નામ મોરપંખ છે તેને વિદ્યાનો છોડ પણ કહે છે.
2/5

વાસ્તુ અનુસાર જ્યારે પણ તમે આપ વિદ્યાનો છોડ વાવો છો ત્યારે એક છોડ ન વાવો હંમેશા તેને જોડીમાં લગાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વધુ મધુર બને રહે છે. બંને લોકો વચ્ચે હંમેશા પ્રેમ રહે છે. તેમજ ઘરની અંદર ક્યારેય નકારાત્મક ઉર્જા નથી રહેતી.
3/5

આ છોડ જો સુકાઇ જાય તો તો સુકાઇ ગયેલો છોડ રાખવો અશુભ છે. તેને દૂર કરો અને તરત જ બીજો છોડ વાવી દો. કોશિશ કરો કે તે લીલોછમ રહે તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
4/5

આ વિદ્યાના છોડને ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવો, તેને હંમેશા પૂર્વ દિશામાં લગાવો, જેનાથી તેની શુભતા બની રહેશે અને ઘરમાં પણ સુખ શાંતિ અને સકારાત્મક વાતાવરણ બની રહેશે.
5/5

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વિદ્યાનો આ છોડ લગાવવાથી બરકત આવે છે. આવકના નવા રસ્તા ખૂલે છે. આ છોડના કારણે ઘરમાં સુખ સમૃદ્દિનું આગમન થાય છે.
Published at : 18 Apr 2022 08:21 AM (IST)
આગળ જુઓ
Advertisement