શોધખોળ કરો
Vishnu Ji: વિષ્ણુજીને ગુરુવારે આ 5 પુષ્પ કરો અર્પણ, જાણો આ ફુલ ચઢાવવાથી શું થશે ફાયદો
તમામ મનોકામનાઓની પૂર્તિ માટે વિષ્ણુની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શ્રીહરિને પ્રિય પુષ્પો અર્પણ કરીને તે જલ્દી પ્રસન્ન થાય છે.
વિષ્ણજીના પ્રિય પુષ્પો
1/7

Vishnu ji: તમામ મનોકામનાઓની પૂર્તિ માટે વિષ્ણુની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શ્રીહરિને પ્રિય પુષ્પો અર્પણ કરીને તે જલ્દી પ્રસન્ન થાય છે.
2/7

તો જાણીએ કે વિષ્ણુજીને ક્યાં ફુલ અર્પણ કરવાથી મનના મનોરથ પૂર્ણ થાય છે. કહેવાય છે કે,ભગવાન વિષ્ણને પસન્ન કરવાથી તેની કૃપાથી વૈકુંઠમાં વાસ થાય છે.
Published at : 22 Sep 2022 12:21 PM (IST)
આગળ જુઓ





















