શોધખોળ કરો
Mahabharat: શું તમે જાણો છો મહાભારતના યુદ્ધમાં દરરોજ લાખો સૈનિકો માટે કોણ બનાવતું હતું ભોજન? આ એક યોદ્ધા માથે હતી જવાબદારી
Mahabharat: મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. આ વિશાળ યુદ્ધમાં લાખો સૈનિકોએ ભાગ લીધો હતો. આ બધામાં એક યોદ્ધા હતો જેણે આ બધા સૈનિકોને ખવડાવવાની જવાબદારી લીધી હતી, જાણો કોણ હતો તે રાજા.
મહાભારત
1/6

કુરુક્ષેત્રમાં થયેલા મહાભારત યુદ્ધમાં લગભગ દરેક રાજ્યના રાજાઓ અને તેમની સેનાઓએ ભાગ લીધો હતો. કેટલાક એવા હતા કે જેઓ આ યુદ્ધમાં જવાથી પાછળ રહ્યા. લાખો સૈનિકો દરરોજ સવારથી સાંજ સુધી લડતા હતા.
2/6

સાંજે, યુદ્ધવિરામ પછી, બંને બાજુના લોકો, કૌરવો અને પાડવો, સાથે મળીને રાત્રિભોજન કરતા હતા. આ યુદ્ધમાં એક એવો રાજા હતો જેણે મેદાનમાં નહીં પણ રસોડામાં રહીને સૈનિકોને દરરોજ ખવડાવીને મહત્વની ભૂમિકા ભજવી હતી.
Published at : 05 Sep 2024 05:34 PM (IST)
આગળ જુઓ





















