શોધખોળ કરો
Auto Expo 2023: દેશમાં બનેલી મેટરની બે ઇલેક્ટ્રિક બાઇક માર્કેટમાં ધમાલ મચાવવા તૈયાર, જુઓ તસવીરો.....
દેશની ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર કંપની મેટર એનર્જીએ પોતાની બે કૉન્સેપ્ટ ઇલેક્ટ્રિક બાઇકને રજૂ કરી છે.
ફાઇલ તસવીર
1/5

Auto Expo 2023: દેશની ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર કંપની મેટર એનર્જીએ પોતાની બે કૉન્સેપ્ટ ઇલેક્ટ્રિક બાઇકને રજૂ કરી છે. જેમાં પહેલું EXE વેરિએન્ટ, જે ખાસ કરીને યંગ જનરેશન માટે અને બીજુ, UT જેને મલ્ટીપલ યૂઝ માટે લઇ શકાય છે. જુઓ અહીં આ નવી ઇલેક્ટ્રિક બાઇકની તસવીરો....
2/5

મેટરની 6 kWh વાળી બાઇક દેશની પહેલી ગિયર વાળી ઇલેક્ટ્રિક બાઇક બની ગઇ છે. જેને માત્ર બે કલાકમાં જ ચાર્જ કરી શકાય છે. કંપની ભારતમાં આની બુકિંગ અને કિંમત માટે જલદી જ જાહેરાત કરશે.
Published at : 12 Jan 2023 05:59 PM (IST)
આગળ જુઓ





















