શોધખોળ કરો
SUV Cars: શાનદાર માઇલેજની સાથે આવે છે આ પાંચ એસયુવી કારો, જુઓ તસવીરો
અમે તમારા માટે અહીં બેસ્ટ પાંચ એસયુવી બતાવી રહ્યા છીએ, જે તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે.
ફાઈલ તસવીર
1/5

Best SUV Cars: જો તમે કાર ચલાવવાના શોખીન છો, અને કાર ચલાવવાનું મન બનાવી લીધુ છે, તો અમે તમારા માટે અહીં બેસ્ટ પાંચ એસયુવી બતાવી રહ્યા છીએ, જે તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. જાણો અહીં...........
2/5

આ લિસ્ટમાં મારુતિ સુઝુકીની ગ્રાન્ડ વિટારા પહેલા નંબર પર છે, મારુતિની આ કારને હાલમાં જ લૉન્ચ કરવામાં આવી છે. આ એસયુવીની કિંમત 10.45 લાખ રૂપિયાથી 19.65 લાખ રૂપિયા એક્સ શૉરૂમ સુધીની છે. આમાં 1.5 L પેટ્રૉલ માઇલ્ડ હાઇબ્રિડ અને 1.5 L સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ પેટ્રૉલ એન્જિન છે. એસયુવી માઇલ્ડ હાઇબ્રિડ મેન્યુઅલ વેરિએન્ટ પર 19.38 kmpl અને સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ ઇ-સીવીટી ટ્રાન્સમિશન પર 27.97 kmpl ની માઇલેજ આપવામાં સક્ષમ છે.
Published at : 02 Mar 2023 04:56 PM (IST)
આગળ જુઓ





















