શોધખોળ કરો
BMW G 310 RR ભારતમાં થઈ લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ
BMW G 310 RR
1/8

BMW એ આખરે તેની મોસ્ટ અવેઇટેડ સ્પોર્ટ્સ બાઇક, G 310 RR ભારતમાં લોન્ચ કરી છે જેની શરૂઆતી કિંમત રૂ. 2.85 લાખ છે. આ દરમિયાન G 310 RR સ્ટાઇલની કિંમત રૂ. 2.99 લાખ છે
2/8

નવી BMW G 310 RR બે રંગોમાં લૉન્ચ કરવામાં આવી છે - સ્ટાન્ડર્ડ બ્લેક સ્ટોર્મ મેટાલિક પેઇન્ટવર્ક અને બીજો વિકલ્પ લાઇટ વ્હાઇટ યુનિ, રેસિંગ બ્લુ મેટાલિક અને રેસિંગ રેડ યુનિ રંગોમાં સ્ટાઇલ સ્પોર્ટ છે.
Published at : 18 Jul 2022 01:12 PM (IST)
આગળ જુઓ




















