શોધખોળ કરો

Cars with ADAS Feature: બજેટમાં તમારે જોઇએ છે ADAS ફિચરવાળી કારો, ખરીદી પહેલા જોઇ લો આ લિસ્ટ.........

જો તમે તમારા બજેટ પ્રમાણે સારા ફિચર્સ વાળી કારની ખરીદી કરવા માંગો છો, તો તમારે અહીં એક નજર કરવી જોઇએ. જો તમે તમારા માટે એકદમ સેફ અને સિક્યૉર કાર શોધી રહ્યા છો,

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Cars with ADAS Feature: ભારતીય માર્કેટમાં એકથી એક ચઢિયાતી કારો અવેલેબલ છે, જો તમે તમારા બજેટ પ્રમાણે સારા ફિચર્સ વાળી કારની ખરીદી કરવા માંગો છો, તો તમારે અહીં એક નજર કરવી જોઇએ. જો તમે તમારા માટે એકદમ સેફ અને સિક્યૉર કાર શોધી રહ્યા છો, અમે તમને અહીં લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જેમાં ADAS ફિચર અવેલેબલ છે...

2/6
હાલમાં ADAS સજ્જ કારોના લિસ્ટમાં Hyundai Venueનું નામ પણ એડ થઇ ગયું છે. આ કૉમ્પેક્ટ SUV SmartSense ADAS લેવલ 1 ટેક્નોલૉજીથી સજ્જ છે, જે તેના SX (O) વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવી રહી છે. તેને ખરીદવા માટે તમારે 12.35 લાખ રૂપિયા એક્સ-શૉરૂમ ચૂકવવા પડશે.

3/6
બીજી કાર જે ADAS ટેક્નોલૉજી સાથે ખરીદી શકાય છે, તે હોન્ડા સિટી સેડાન છે. કંપની આ કારના V વેરિઅન્ટમાં આ સેફ્ટી ફિચર આપે છે, જેને એક્સ-શૉરૂમ 12.51 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

4/6
ત્રીજા નંબરે Honda Elevate છે, જે આ કારના ZX વેરિઅન્ટમાં Honda Sensing ADAS સેફ્ટી ટેક્નોલૉજીથી સજ્જ છે. જેની એક્સ-શૉરૂમ કિંમત 14.90 લાખ રૂપિયા છે.

5/6
જો તમને હ્યૂન્ડાઈની સેડાન કાર વેરના ગમે છે, તો તમે ADAS ફિચરથી સજ્જ તેનું SX (O) વેરિઅન્ટ ખરીદી શકો છો. જેની કિંમત 14.66 લાખ રૂપિયા છે.

6/6
MG Aster SUV ADAS ફિચરથી સજ્જ છે, જેમાં ક્રૂઝ કંટ્રોલ, લેન કીપ આસિસ્ટ, ફોરવર્ડ કૉલિઝન વૉર્નિંગ, ઓટોનૉમસ ઈમરજન્સી બ્રેકીંગ, બ્લાઈન્ડ સ્પૉટ ડિટેક્શન જેવી સુરક્ષા સુવિધાઓ છે. જે તેના ટોપ એન્ડ વેરિઅન્ટમાં આપવામાં આવે છે. જેને એક્સ-શૉરૂમ 17 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું

Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી

31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલKutch Murder Case : કચ્છમાં 21 વર્ષીય યુવતીની જાહેરમાં તલવારના ઘા મારી હત્યા, થઈ ગયો હાહાકારRajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલHun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ

Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

Ration Card Rules:  એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત

Jio vs Airtel vs Vi vs BSNL: વર્ષ સુધી રિચાર્જ કરવામાં મળશે રાહત, જાણો કઇ કંપનીનું રિચાર્જ છે બેસ્ટ?

Embed widget