શોધખોળ કરો

એમજીની ઇલેક્ટ્રિક કાર MG ZS EV નુ વર્ઝન કેવુ છે, આ રહ્યાં ફોટોઝ અને પુરેપુરી ડિટેલ્સ, જુઓ...........

MG_ZS_Car_Review_05

1/9
MG ZS EV - ઇંધણની કિંમતો દિવસે દિવસે વધી રહી છે, ઇલેક્ટ્રિક વાહનોની માટે દિલચસ્પી વધી છે, પરંતુ દુઃખદ સચ્ચાઇ છે કે તમામ પ્રચારોની વચ્ચે તમે, હાલમાં ભારતમાંથી તમે કેટલીક જ ખરીદી શકો છો. MG Motor એ પોતાના ZS ની સાથે જલદી EV સ્પેસમાં કુદકો મારી દીધો અને તાજેતરમાં જ નવા ફિચર્સ અને મોટી બેટરી પેકની સાથે ફેસલિફ્ટેડ વર્ઝન લૉન્ચ કર્યુ. ઇવી પર સ્વિચ કરવા ઇચ્છુક ખરીદદારો માટે આ સૌથી જરૂરી કારક છે, અને જેમ કે અમે જાણ્યુ કે વાસ્તવિક દુનિયામાં  રેન્જ પણ આશ્ચર્જનક રીતે સારી છે.

2/9
કંઇપણ કરતા પહેલા વાત કરીએ છીએ કે તમે આમ પણ ZS કેમ ખરીદવા માંગશો, હાં, રેન્જ અને પરફોર્મન્સ. એક ઇવી ડ્રાઇવ કરવા માટે ફાસ્ટ અને આસાન થવા વિશે છે, પરંતુ ચિંતાને દુર કરવા માટે પર્યાપ્ત રેન્જ પ્રદાન કરવો એક મુદ્દો છે. ગઇ ZS એ 419km ના અધિકારિક આંકડાની સાથે સારુ કામ કર્યુ હતુ, પરંતુ નવીમાં 461km રેન્જની સાથે 50.3kWh મોટી બેટરી પેક છે.

3/9
અમે ZSને શહેર અને હાઇવેની સ્થિતિમાં ઇકો મૉડ સેટિંગમાં ચલાવ્યુ જેતી બેસ્ટ રેન્જ પ્રાપ્ત થઇ શકે, અને બીજી પણ રીતો છે, પરંતુ રિઝેનરેટિવ બ્રેકિંગ સેટ પોતાના ઉચ્ચત્તમ સ્તર પર છે, અને આને સ્ટૉપ ગો ટ્રાફિકમાં ચલાવીને અમે લગભગ 370/380 કિમીની રેન્જ હાંસલ કરી છે, રેન્જ ડ્રાઇવિંગની સ્થિતિ, હવામાન, યાત્રીઓ અને મૉડ પર નિર્ભર કરે છે, પરંતુ આને આસાનીથી પહેલાના ZS ની સરખામણીમાં બહુજ કિમી જોડવા જોઇએ. સ્પોર્ટ મૉડમાં આ 200 કિમીથી નીચે હશે, જ્યારે સામાન્ય તમને 320 કિમીની ઉપર આસાનીથી મળી જશે. ઇકો મૉડમાં તમે સૌથી ખરાબ સ્થિતિમાં પણ 340km થી ઉપર પ્રાપ્ત કરશો. આ સારુ છે.

4/9
ડ્રાઇવિંગના મામલામાં ZS હવે 176bhp પ્રાપ્ત કરે છે, અને આ પણ જુના વર્ઝનની સરખામણીમાં વધુ છે. ત્રણ ડ્રાઇવ મૉડની વચ્ચે સ્ટૉપ ગો ટ્રાફિક માટે ઇકો સૌથી બેસ્ટ છે, અને આ બહુજ આસાન છે. તમે તમારા ડ્રાઇવિંગ સ્ટાઇલ અનુસાર બ્રેક રિઝેનરેશન લેવલ પણ બદલી શકો છો.  કોઇપણ ઇલેક્ટ્રિક કારની જેમ એક્સીલિરેશન ક્વિક છે અને સ્પોર્ટ મૉડની સાથે જોઇએત તો આ મજબૂત થાય છે. આને આસાનીથી ત્રિપલ ડિજીટ સ્પીડમાં જવુ અને આરામદેહ ક્રૂઝર હોવામાં કોઇ સમસ્યા નથી. અમે એ પણ અનુભવ્યુ કે ટૉર્ક સ્ટીયર પહેલા વાળા ZS થી ઓછો છે, અને ઓછા રૉલની સાથે હાઇ સ્પીડ સ્ટેબિલિટી બેસ્ટ છે, રાઇડ ક્વૉલિટી સારી છે, હલકુ સ્ટીયરિંગ અને કૉમ્પેક્ટ સાઇઝ એક બૉનસ છે.

5/9
જેમ કે આની પ્રાઇસ ટેગથી જાણવા મળે છે, ઇન્ટીરિયર પ્રીમિયમ અનુભવ કરવાના મામલામાં એક હાઇલાઇટ બનેલુ છે. કૉન્ટ્રાક્ટ સ્ટિચિંગ, સૉફ્ટ ટચ મેટેરિયલ તમામ હાઇ ક્વૉલિટી વાળા છે, અને આ કિંમત પર આમાં સૌથી સારી ક્વૉલિટી વાળુ ઇન્ટીરિયર છે. નવુ ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર ફ્યૂચરિસ્ટિક ઇવીની થીમની સાથે ફિટ બેસે છે, અને દેખાવમાં આસાન છે. નવી 10.1-ઇંચની ટચસ્ક્રીન પણ ઇવી સાથે સંબંધિત બહુજ સારી જાણકારીની સાથે સારી રીતે તૈયાર કરવામાં આવી છે, અને વધુ રેન્જ માટે તમે ડ્રાઇવિંગ સ્ટાઇલને કઇ રીતે બેસ્ટ બનાવી શકે છે. પાછળ સારા લેગરૂમની સાથે આરામદાયક ચાર સીટર હોવાના કારણે જગ્યા સારી છે. ભલે છતના કારણે હેડરૂમ થોડો ઓછો છે.

6/9
કોઇપણ MG ની જેમ, ઇક્યૂમેન્ટનુ લેવલ એક ઉપયોગી 360 ડિગ્રી વ્યૂ કેમેરા, પેનોરમિક સનરૂફ, રિયર આર્મરેસ્ટ, વધુ ફિચર્સની સાથે કનેક્ટેડ કાર ટેકનોલૉજી, એક ડિજીટલ બ્લૂટૂથની સાથે જે તમારી ફિઝીકલ કી ખોવાઇ જવા પર મદદ કરે છે. બ્લાઇન્ડ સ્પૉટ ડિટેક્શન, રિયર ડ્રાઇવ આસિસ્ટ, વાયરલેસ ચાર્જિંગ, ટીપીએમએસ, 6 એરબેગ, પીએમ 2.5 એર ફિલ્ટર વગેરે પણ છે, જોકે, આ એસ્ટર પર જોવામાં આવેલા એડીએસ ફિચરથી ચૂકી જાય છે.

7/9
એસ્ટરની જેમ, નવી જીડીએસમા સ્લિમર એલઇડી હેડલમ્પને રિડિઝાઇન કરવામાં આવ્યો છે, પરંતુ કલર ગ્રિલ અને નવુ બમ્પર આને રસ્તા પર અલગ બતાવે છે, અને પહેલાના જેડીએસ અલગ આ એક પરિણામરૂપે વધુ બતાવે છે. અન્ય જગ્યાઓ પર નવા 17-ઇંચની એલૉય, નવી એલઇડી ટેલ લેમ્પ અને એક નવુ રિયર બમ્પર પણ છે.

8/9
વાત કરીએ ચાર્જિંગની અને ચાર્જિગ પોર્ટ લૉકેશન લોકોતી સાઇડમાં બદલાઇ ગઇ છે. એમજી તમને એક પોર્ટેબલ ચાર્જર આપે છે, અને એક ફાસ્ટ એસી ચાર્જર સ્થાપિત કરશે, જેથી આ ફાસ્ટ ડીસી ચાર્જિંગ અનુરૂપ પણ છે. એમજીની સાથે હવે કેટલાય ચાર્જિગ સ્ટેશન જોડવામાં આવી રહ્યા છે, જેમાં કેટલાય એસી ફાસ્ટ ચાર્જિર સામેલ છે. સામાન્ય રીતે મોટાભાગે પોતાના ઘરોમાં લગભગ 9 કલાકમાં ચાર્જ કરશે.

9/9
25.8 લાખ રૂપિયાની કિંમત પર ZS 50 લાખ રૂપિયાથી ઓછી એકમાત્ર EV છે, જે શહેરોમાં તમારી એકમાત્ર કારને અનુરુપ કરવા માટે પર્યાપ્ત રેન્જ પ્રદાન કરે છે, ફેક્ટ એ  છે કે આમાં લક્ઝરી ફિચર્સ છે અને એક ફેમિલી એસયુવી હોવાનુ એક સારુ કામ કરે છે, એ પણ એક સારી વાત છે. ZS માટે હાલમાં કેટલાય કમ્પેટીટર છે, પરંતુ સૌથી મોટી કારક ડીઝલ/પેટ્રૉલ SUVsને જોનારા અને ZS વિશે વિચારનારા કાર ખરીદનારા હશે. ઇંધણની હાલની કિંમતો ને જોતા નવી ZS વાસ્તવમાં એક સારી ખરીદ લાગી શકે છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના

ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે

કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ

Embed widget