શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kia Sonet iMT review: જાણો શું બનાવે છે આ કારને ખાસ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05174410/kia-sonet-8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/14
![કારની અંદર રહેવા પર સૉનેટ મૂળ રીતે સેલ્ટોસની જેમ લાગી રહી હતી જેની પોતાની કેટલીક વિશેષતાઓ હતી. ગુણવત્તાના સ્તર પર પ્રભાવશાળી છે અને આ મહત્વપૂર્ણ છે કારણ કે સોનેટ અંદરથી એક કૉમ્પૈક્ટ એસયૂવી જેવી અનુભૂતિ નથી થતી અને તેનો મતલબ છે કે ખૂબ જ ઓછા કોર્નસને અંદરથી કાપવામાં આવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172219/kia-sonet.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કારની અંદર રહેવા પર સૉનેટ મૂળ રીતે સેલ્ટોસની જેમ લાગી રહી હતી જેની પોતાની કેટલીક વિશેષતાઓ હતી. ગુણવત્તાના સ્તર પર પ્રભાવશાળી છે અને આ મહત્વપૂર્ણ છે કારણ કે સોનેટ અંદરથી એક કૉમ્પૈક્ટ એસયૂવી જેવી અનુભૂતિ નથી થતી અને તેનો મતલબ છે કે ખૂબ જ ઓછા કોર્નસને અંદરથી કાપવામાં આવ્યા છે.
2/14
![તમે તેને એક મૈન્યૂઅલની જેમ સંશોધિત કરી શકો છો, પરંતુ અમે કારને ધક્કો આપ્યા બાદ જે જોયુ, ગિયર શિફ્ટ કરવામાં થોડી વાર લાગે છે જો જલ્દીમાં તમે ગિયર સ્લોટમાં ઈચ્છો છો તો તમે થોડી વાર પછી નોટિસ કરો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172207/kia-sonet-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે તેને એક મૈન્યૂઅલની જેમ સંશોધિત કરી શકો છો, પરંતુ અમે કારને ધક્કો આપ્યા બાદ જે જોયુ, ગિયર શિફ્ટ કરવામાં થોડી વાર લાગે છે જો જલ્દીમાં તમે ગિયર સ્લોટમાં ઈચ્છો છો તો તમે થોડી વાર પછી નોટિસ કરો છો.
3/14
![સૌથી પહેલા તેનો લુક અમને પસંદ આવે છે અને આ આપણું ધ્યાન ખેંચે છે. ડિઝાઈન સ્પૉટ-ઓન છે અને આ મુશ્કેલ છે કારણ કે કૉમ્પૈક્ટ એસયૂવીને એક નિશ્ચિત લંબાઈથી નીચે હોવું આવશ્યક છે અને આ અનુપાતને બાધિત કરે છે. રૈપરાઉન્ડ ટ્રીટમેન્ટ, ટાઈગર નોઝ ગ્રિલ અને તમામ એસયૂવી ડિઝાઈન ડિટેલ તેને એક સારી દેખાતી એસયૂવી બનાવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172159/kia-sonet-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌથી પહેલા તેનો લુક અમને પસંદ આવે છે અને આ આપણું ધ્યાન ખેંચે છે. ડિઝાઈન સ્પૉટ-ઓન છે અને આ મુશ્કેલ છે કારણ કે કૉમ્પૈક્ટ એસયૂવીને એક નિશ્ચિત લંબાઈથી નીચે હોવું આવશ્યક છે અને આ અનુપાતને બાધિત કરે છે. રૈપરાઉન્ડ ટ્રીટમેન્ટ, ટાઈગર નોઝ ગ્રિલ અને તમામ એસયૂવી ડિઝાઈન ડિટેલ તેને એક સારી દેખાતી એસયૂવી બનાવે છે.
4/14
![અમે હાલમાં જ Sonet iMT ટર્બો પેટ્રોલ સાથે થોડો સમય પસાર કર્યો છે એ જોવા માટે કે આ નવી કૉમ્પૈક્ટ એસયૂવી વાસ્તવમાં કેટલી સારી છે. તેનો ખૂબ જ વધારે પ્રચાર થયો છે અને તેની વધારે માંગના કારણે હાલમાં સૌથી વધુ વેચાતી કૉમ્પૈક્ટ એસયૂવી બનાવી દીધી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172148/kia-sonet-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમે હાલમાં જ Sonet iMT ટર્બો પેટ્રોલ સાથે થોડો સમય પસાર કર્યો છે એ જોવા માટે કે આ નવી કૉમ્પૈક્ટ એસયૂવી વાસ્તવમાં કેટલી સારી છે. તેનો ખૂબ જ વધારે પ્રચાર થયો છે અને તેની વધારે માંગના કારણે હાલમાં સૌથી વધુ વેચાતી કૉમ્પૈક્ટ એસયૂવી બનાવી દીધી છે.
5/14
![સેલ્ટોસના મુકાબલે ગુણવત્તાને ડાઉનગ્રેડ નથી કરવામાં આવી. તમે જે પણ અડો છો જેમ કે સ્ટીયરિંગ વ્હીલ પ્લસ બટન, વિશાળ ટચ સ્ક્રીન તો તમને ખૂબ સારૂ લાગશે.સ્ટીયરિંગને reach adjustment નથી મળી શક્યું પરંતુ ડ્રાઈવિંગ કરતા સમયે કોઈપણ પ્રકારની કોઈ સમસ્યા પણ નથી લાગી. આગળ સીટ આરામદાયક છે જ્યારે પાછળની સીટ પર લાંબા વ્યક્તિ માટે સ્પેસ થોડી ઓછી છે પરંતુ કુલ મળી બે લોકો માટે સ્પેસ યોગ્ય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172137/kia-sonet-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સેલ્ટોસના મુકાબલે ગુણવત્તાને ડાઉનગ્રેડ નથી કરવામાં આવી. તમે જે પણ અડો છો જેમ કે સ્ટીયરિંગ વ્હીલ પ્લસ બટન, વિશાળ ટચ સ્ક્રીન તો તમને ખૂબ સારૂ લાગશે.સ્ટીયરિંગને reach adjustment નથી મળી શક્યું પરંતુ ડ્રાઈવિંગ કરતા સમયે કોઈપણ પ્રકારની કોઈ સમસ્યા પણ નથી લાગી. આગળ સીટ આરામદાયક છે જ્યારે પાછળની સીટ પર લાંબા વ્યક્તિ માટે સ્પેસ થોડી ઓછી છે પરંતુ કુલ મળી બે લોકો માટે સ્પેસ યોગ્ય છે.
6/14
![સ્ટીયરિંગ પણ સારુ છે (હાલ પણ ખૂબ જ હળવું છે).એક નાની રોડ ટ્રિપ દરમિયાન, અમે ટ્રિપલ ડિજિટની સ્પીડ પણ અજમાવી તો સોનેટે ખૂબ જ સારૂ પર્ફોમન્સ બતાવ્યું. એન્જિનને તેની મજબૂત મિડ રેન્જમાં સૌથી સારો ઉપયોગ કરી શકાય છે અને જ્યારે DCT ઓવરઓલ ઝડપી છે, iMT વધારે કનેક્ટેડ ફિલ કરાવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172126/kia-sonet-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ટીયરિંગ પણ સારુ છે (હાલ પણ ખૂબ જ હળવું છે).એક નાની રોડ ટ્રિપ દરમિયાન, અમે ટ્રિપલ ડિજિટની સ્પીડ પણ અજમાવી તો સોનેટે ખૂબ જ સારૂ પર્ફોમન્સ બતાવ્યું. એન્જિનને તેની મજબૂત મિડ રેન્જમાં સૌથી સારો ઉપયોગ કરી શકાય છે અને જ્યારે DCT ઓવરઓલ ઝડપી છે, iMT વધારે કનેક્ટેડ ફિલ કરાવે છે.
7/14
![કુલ મળી સોનેટ એક પ્રીમિયમ કૉમ્પૈક્ટ એસયૂવૂ છે જેમાં તમે જે ખર્ચ કરો છો તેના બદલામાં એટલું મળે પણ છે. શું પસંદ આવ્યું- લુક્સ, ફીચર્સ, પરફોર્મન્સ, iMT ગિયરબોક્સ. શું પસંદ ન આવ્યું- વધારે કિંમત, પાછળની સીટની સ્પેસ. (તમામ તસવીરો -સોશિયલ મીડિયા)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172113/kia-sonet-6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુલ મળી સોનેટ એક પ્રીમિયમ કૉમ્પૈક્ટ એસયૂવૂ છે જેમાં તમે જે ખર્ચ કરો છો તેના બદલામાં એટલું મળે પણ છે. શું પસંદ આવ્યું- લુક્સ, ફીચર્સ, પરફોર્મન્સ, iMT ગિયરબોક્સ. શું પસંદ ન આવ્યું- વધારે કિંમત, પાછળની સીટની સ્પેસ. (તમામ તસવીરો -સોશિયલ મીડિયા)
8/14
![સોનેટ કુલ મળીને ખૂબ જ સારૂ પ્રોડક્ટ છે જે કિયા રેન્જને મજબૂત કરે છે. સોનેટ મૂળ રીતે સેલ્ટોસ જેવી છે પરંતુ તેની પોતાની ખાસિયત છે. આ સસ્તી નથી અને GTX Plus Imt ની શરૂઆતની કિંમત 12 લાખથી શરૂ થાય છે.ક્વોલિટી, સુવિધાઓ અને ડ્રાઈવિંગ અમને તેના કરવામાં આવેલા પ્રચાર મુજબ જ લાગ્યા પરંતુ રિયર સીટમાં સ્પેસ થોડી ઓછી લાગી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172101/kia-sonet-7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનેટ કુલ મળીને ખૂબ જ સારૂ પ્રોડક્ટ છે જે કિયા રેન્જને મજબૂત કરે છે. સોનેટ મૂળ રીતે સેલ્ટોસ જેવી છે પરંતુ તેની પોતાની ખાસિયત છે. આ સસ્તી નથી અને GTX Plus Imt ની શરૂઆતની કિંમત 12 લાખથી શરૂ થાય છે.ક્વોલિટી, સુવિધાઓ અને ડ્રાઈવિંગ અમને તેના કરવામાં આવેલા પ્રચાર મુજબ જ લાગ્યા પરંતુ રિયર સીટમાં સ્પેસ થોડી ઓછી લાગી.
9/14
![ક્યારેક-ક્યારેક કેટલાક કલાકોની ડ્રાઈવ એક કારના જમેન્ટ માટે યોગ્ય હોય છે. સાચી પરીક્ષા ત્યારે હોય છે જ્યારે તમે કાર સાથે કેટલાક દિવસો અથવા સપ્તાહ પસાર કરો છો એ જોવા માટે કે કેટલી સરળતાથી કે મુશ્કેલીથી તે તમારી સાથે હળીમળી ગઈ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172049/kia-sonet-8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્યારેક-ક્યારેક કેટલાક કલાકોની ડ્રાઈવ એક કારના જમેન્ટ માટે યોગ્ય હોય છે. સાચી પરીક્ષા ત્યારે હોય છે જ્યારે તમે કાર સાથે કેટલાક દિવસો અથવા સપ્તાહ પસાર કરો છો એ જોવા માટે કે કેટલી સરળતાથી કે મુશ્કેલીથી તે તમારી સાથે હળીમળી ગઈ છે.
10/14
![જ્યારે તમે તેને યોગ્ય રીતે ધક્કો આપો છો તમે તેને મેન્યૂઅલ રીતે ઉપયોગ નથી કરી શકતા, પરંતુ આ માત્ર ત્યારે જ્યારે ટ્રાફિક વધારે હોય, આમ તો આ મેન્યૂઅલની જેમ છે, પરંતુ ક્લચ વગર. તેની ડ્રાઈવિંગ સ્મૂથ છે અને તેનો ટર્બો પેટ્રોલમાં સારી ટોર્ક છે જેનો મતલબ છે કે આ શહેરમાં ડ્રાઈવ માટે એકદમ યોગ્ય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172042/kia-sonet-9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે તમે તેને યોગ્ય રીતે ધક્કો આપો છો તમે તેને મેન્યૂઅલ રીતે ઉપયોગ નથી કરી શકતા, પરંતુ આ માત્ર ત્યારે જ્યારે ટ્રાફિક વધારે હોય, આમ તો આ મેન્યૂઅલની જેમ છે, પરંતુ ક્લચ વગર. તેની ડ્રાઈવિંગ સ્મૂથ છે અને તેનો ટર્બો પેટ્રોલમાં સારી ટોર્ક છે જેનો મતલબ છે કે આ શહેરમાં ડ્રાઈવ માટે એકદમ યોગ્ય છે.
11/14
![Sonet ટર્બો-પેટ્રોલ અથવા તો iMT અથવા DCT ની સાથે ઉપલબ્ધ છે. અમે iMT ને પસંદ કરી કારણ કે આ ડીસીટી કરતા વધારે સસ્તી છે અને એ પણ જાણવા માંગતા હતા કે શું મૈનુઅલ વિધાઉટ ક્લચ ટૈગલાઈન વાસ્તવમાં તમારી ડ્રાઈવિંગને ઓછુ તણાવપૂર્ણ બનાવે છે કે નહી. 3-સિલેન્ડર શોર સારી રીતે કંપ્રેસ્ડ છે પરંતુ iMT ની વાત કરીએ તો તમે એક મેન્યૂઅલની જેમ ડ્રાઈવ કરો છો અને એ પણ તમારા જમણા પગનો ઉપયોગ કર્યા વગર. આ થોડુ અજીબ લાગે છે પરંતુ તમને તેની આદત થઈ જશે. તેને AMT ના રૂપમાં ન સમજે અને તમને એક યોગ્ય મેન્યૂઅલની જેમ જ ડ્રઈવ કરવું પડશે, જેનો મતલબ છે કે ન્યૂટ્રલમાં શરૂ કરો અને યોગ્ય રીતે શિફ્ટ કરો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172035/kia-sonet-10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sonet ટર્બો-પેટ્રોલ અથવા તો iMT અથવા DCT ની સાથે ઉપલબ્ધ છે. અમે iMT ને પસંદ કરી કારણ કે આ ડીસીટી કરતા વધારે સસ્તી છે અને એ પણ જાણવા માંગતા હતા કે શું મૈનુઅલ વિધાઉટ ક્લચ ટૈગલાઈન વાસ્તવમાં તમારી ડ્રાઈવિંગને ઓછુ તણાવપૂર્ણ બનાવે છે કે નહી. 3-સિલેન્ડર શોર સારી રીતે કંપ્રેસ્ડ છે પરંતુ iMT ની વાત કરીએ તો તમે એક મેન્યૂઅલની જેમ ડ્રાઈવ કરો છો અને એ પણ તમારા જમણા પગનો ઉપયોગ કર્યા વગર. આ થોડુ અજીબ લાગે છે પરંતુ તમને તેની આદત થઈ જશે. તેને AMT ના રૂપમાં ન સમજે અને તમને એક યોગ્ય મેન્યૂઅલની જેમ જ ડ્રઈવ કરવું પડશે, જેનો મતલબ છે કે ન્યૂટ્રલમાં શરૂ કરો અને યોગ્ય રીતે શિફ્ટ કરો.
12/14
![સ્ટોપ-ગો ટ્રૈફ્રિકમાં આટલું મોંઘુ ક્લચ રિપેયર એક એવી સમસ્યા છે જેનાથી બચી શકાયું હોત. આ ખરાબ ડ્રાઈવિંગને પણ ઠીક કરે છે અને મેન્યૂઅલ અને સ્વચાલિત વચ્ચેનું અંતર થોડી ઓછું કરે છે પરંતુ એક મેન્યૂઅલના કેટલાક મુખ્ય વલણો છોડી દે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172029/kia-sonet-11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ટોપ-ગો ટ્રૈફ્રિકમાં આટલું મોંઘુ ક્લચ રિપેયર એક એવી સમસ્યા છે જેનાથી બચી શકાયું હોત. આ ખરાબ ડ્રાઈવિંગને પણ ઠીક કરે છે અને મેન્યૂઅલ અને સ્વચાલિત વચ્ચેનું અંતર થોડી ઓછું કરે છે પરંતુ એક મેન્યૂઅલના કેટલાક મુખ્ય વલણો છોડી દે છે.
13/14
![સોનેટ iMT ની એવરેજ DCT કરતા સારી છે અને તે થોડી વધારે કુશળ પણ છે. અમે લગભગ 12/13 kmpl શહેર સાથે હાઈવે પર પણ ડ્રાઈવિંગ કર્યું. શહેરમાં ડ્રાઈવિંમાં અમને થોડી મુશ્કેલી લાગી જ્યારે હાઈવે પર ઝડપી સ્પીડમાં પણ સરળતા રહી. સોનેટને Kia કારની જેમ જ સ્પોર્ટી હોવા માટે તૈયારી કરવામાં આવી છે, અહીં બોડી રોલ પણ છે, ગ્રિપ અને બધી રીતે કમ્પોઝર પર ખૂબ સારૂ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172021/kia-sonet-14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનેટ iMT ની એવરેજ DCT કરતા સારી છે અને તે થોડી વધારે કુશળ પણ છે. અમે લગભગ 12/13 kmpl શહેર સાથે હાઈવે પર પણ ડ્રાઈવિંગ કર્યું. શહેરમાં ડ્રાઈવિંમાં અમને થોડી મુશ્કેલી લાગી જ્યારે હાઈવે પર ઝડપી સ્પીડમાં પણ સરળતા રહી. સોનેટને Kia કારની જેમ જ સ્પોર્ટી હોવા માટે તૈયારી કરવામાં આવી છે, અહીં બોડી રોલ પણ છે, ગ્રિપ અને બધી રીતે કમ્પોઝર પર ખૂબ સારૂ છે.
14/14
![તેનું વૉયસ અસિસ્ટેન્ટ ફિચર ખૂબ સારૂ છે અને તે સારૂ રીતે કામ પણ કરે છે. 7-સ્પીકર બોસ ઓડિયો સિસ્ટમ પણ ખૂબ જ સારુ કામ કરે છે. ફ્રન્ટ પાર્કિંગ સેન્સર સાથે-સાથે એક ક્રિસ્પ રિયર કૈમેરા પ્લસ મોટી સ્ક્રીને અમને એવા તંગ સ્થળો પર સોનેટને પાર્ક કરવામાં મદદ કરી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/05172009/kia-sonet-15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેનું વૉયસ અસિસ્ટેન્ટ ફિચર ખૂબ સારૂ છે અને તે સારૂ રીતે કામ પણ કરે છે. 7-સ્પીકર બોસ ઓડિયો સિસ્ટમ પણ ખૂબ જ સારુ કામ કરે છે. ફ્રન્ટ પાર્કિંગ સેન્સર સાથે-સાથે એક ક્રિસ્પ રિયર કૈમેરા પ્લસ મોટી સ્ક્રીને અમને એવા તંગ સ્થળો પર સોનેટને પાર્ક કરવામાં મદદ કરી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion