શોધખોળ કરો

ભારતમાં કેમ ધડાધડ વેચાઇ રહ્યાં છે Electric Scooters? આટલો બધો ક્રેઝ વધવા પાછળ આ પાંચ કારણો છે જવાબદાર, જાણો.....

Electric_scooter

1/5
Electric Vehicles: દુનિયાભરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા એકદમ ઝડપથી વધી રહી છે. ભારત આ મામલામાં ખુબ આગળ છે. તમને તમારા શહેરમાં મોટી સંખ્યામાં લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવતા દેખાતા હશે. મોટાભાગની કંપનીઓ પણ ભારતીય માર્કેટમાં ઓછા બજેટ અને બેસ્ટ ફિચર્સ વાળા ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કરી રહી છે. જેથી વધુમાં વધુ ગ્રાહકો આકર્ષિત કરી શકે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ક્રેઝ ઝડપથી કેમ વધી રહ્યો છે. ......

2/5
ઓછા બજેટમાં બેસ્ટ પ્રૉડક્ટ-  આ સમય માર્કેટમાં તમામ એવા સ્કૂટર અવેલેબલ છે, જેની કિંમત 50 હજાર રૂપિયા સુધીની છે. એકવાર ફૂલ ચાર્જ કરીને તમે 100 કિલોમીટર સુધીનો સફર કરી શકો છો. આ સ્કૂટર લેટેસ્ટ ટેકનોલૉજી પર આધારિત હોય છે, અને કેટલાય એડવાન્સ ફિચર્સ આપવામાં આવેલા હોય છે. સામાન્ય માણસના બજેટમાં આ ફિટ બેસે છે આથી તેનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે.

3/5
પેટ્રૉલની ઝંઝટથી મુક્તિ-  દેશમાં હાલના સમયમાં પેટ્રૉલની કિંમત આસામાને પહોંચી ચૂકી છે. કેટલાય શહેરોમાં પેટ્રૉલ 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર પહોંચી ચૂક્યુ છે. આવામાં ઇલેક્ટ્રિક સ્કૂટર આ લોકોના બજેટમાં ખુબ બેસ્ટ સાબિત થઇ રહ્યું છે. એકવાર ફૂલ ચાર્જ કરવા પર આનાથી લગભગ 100 કિલોમીટરનો સફર કરી શકાય છે. તમારે રોજ રોજ પેટ્રૉલ નંખાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.

4/5
એર પૉલ્યૂશન રોકવામાં મદદરૂપ-  દેશ અને દુનિયામાં હાલના સમયમાં એર પૉલ્યૂશન સૌથી મોટી સમસ્યા બનીને સામે આવી છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સરકાર તમામ પ્રકારના પગલા ભરી રહી છે. જેમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનુ પણ સામેલ છે. ઇલેક્ટ્રિક વાહન નેચર ફ્રેન્ડલી હોય છે, જેનાથી પ્રદુષણથી મુક્તિ મળે છે.

5/5
એડવાન્સ ફિચર્સ-  આજકાલ જે ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી રહ્યાં છે, તે શાનદાર ફિચર્સ વાળા છે. તમે સ્કૂટરથી તમારા સ્માર્ટફોનને પણ કનેક્ટ કરી શકો છો. આ ઉપરાંત વિના ચાવીએ પણ તેને સ્માર્ટ રીતે સ્ટાર્ટ કરવાથી લઇને લૉક કરવા સુધીનુ કામ કરી શકો છો.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર

કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ

₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish  : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish  : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

Embed widget