આ પછી બન્ને પોત પોતાના કામોમાં બિઝી થઇ ગયા, પણ હવે બન્નેને એકબીજાની સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવવાનો સમય મળ્યો તો તેમને આ મોકાને હાથમાં લઇ લીધો છે. (Photo Credit - instagram)
3/9
ડિસેમ્બરમાં જ ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માએ લગ્ન કર્યા હતા, અને લગ્ન બાદ બન્ને હનીમૂન માટે દુબઇ ગયા હતા, જ્યાં બન્નેએ શાનદાર તસવીરો શેર કરી હતી. (Photo Credit - instagram)
4/9
આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે સ્વિમસૂટમાં દેખાઇ રહી છે. વળી આ તસવીરો અને વીડિયો પણ ફેન્સ પણ ખુબ રિએક્શન્સ આપી રહ્યાં છે. (Photo Credit - instagram)
5/9
ધનાશ્રીએ પણ લહેરોની ઠીક ઉપર રિલેક્સ થતા પોતાની તસવીરો શેર કરી છે, તે નેટ પર ઉંગેલી દેખાઇ રહી છે, અને એકદમ ખુશ છે. (Photo Credit - instagram)
6/9
અહીં બન્નેએ સનસેટની સુંદર તસવીરો શેર કરી છે, આના પર ચહલે કેપ્શન લખ્યુ છે- યોગ્ય જગ્યા, યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિની સાથે. તેને આ કેપ્શનમાં પત્ની માટે પોતાના પ્રેમનો ઇજહાર કર્યુ છે. (Photo Credit - instagram)
7/9
આ પહેલા ચહલ પોતાની ક્રિકેટમાં બિઝી હતો તો વળી ધનાશ્રી વર્મા પોતાની ડાન્સ એકેડમીમાં બિઝી થઇ ગઇ હતી. પરંતુ જ્યારે જ્યારે બન્નેને સમય મળે છેત્યારે ત્યારે બન્ને વેકેશન મનાવવા પહોંચી જાય છે. હાલ બન્ને માલદીવમાં છે. (Photo Credit - instagram)
8/9
આ તસવીરોમાં યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્મા બન્ને રોમાન્સમાં ડુબેલા દેખાઇ રહ્યાં છે. બન્ને તસવીરોમાં ખુબ ખુશ દેખાઇ રહ્યાં છે. (Photo Credit - instagram)
9/9
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અત્યારે પોતાની પત્ની ધનાશ્રી વર્મા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે. બન્ને હાલ માલદીવના દરિયા કિનારે પહોંચ્યા છે, અને બન્નેની શાનદાર તસવીરો સામે આવી છે. (Photo Credit - instagram)