શોધખોળ કરો

બર્ગર કિંગના શેરનું 115.35ના ભાવે ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારો થયા માલામાલ

1/5
વર્ષ 2015-16થી નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન કંપનીની રેવન્યૂ વારષિક 56 ટકાથી વધીને 841 કરોડ રૂપિયા સુધી થઈ હતી. આ દરમિયાન અન્ય હરિફ કંપનીઓ જુબિલેંટ ફૂડવર્કસ અને વેસ્ટ લાઇફની રેવન્યૂ ક્રમશઃ 12 ટકા અને 17 ટકાના દરે વધી હતી. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)

2/5
વિશ્લેષકોએ બર્ગર કિંગને ઈશ્યુ પ્રાઇઝ કરતાં 70-75 ટકા પ્રીમિયમે લિસ્ટ થવાની આશા વ્યક્ત કરી હતી. ગ્રે માર્કેટમાં પણ શેર 75 ટકા પ્રીમિયમે ટ્રેડિંગ કરતો હતો.

3/5
બર્ગર કિંગનો ઈશ્યુ ચાલુ વરષે સૌથી વધારે સબ્સ્ક્રાઇબ થનારો બીજો ઈશ્યુ છે. આ પહેલા મઝગાંવ ડોકનો આઈપીએઓ 157.65 ગણો ભરાયો હતો. ઓક્ટોબરમાં આવેલા મઝગાંવ ડોકમાં પણ આશે 50 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ મળ્યું હતું.

4/5
મુંબઈઃ  ક્વિક રેસ્ટોરન્ટ ચેઇન બર્ગર કિંગ ઈન્ડિયાના શેરનું આજે શાનદાર લિસ્ટિંગ થયું હતું. 60 રૂપિયા ઈસ્યુ પ્રાઇઝ સામે શેર 115.35 પર ખૂલ્યો હતો. રોકાણકારોને 92.25 ટકાનું ઓપનિંગ પ્રીમિયર મળ્યું હતું. આઈપીઓ ભરાયો તેના કરતાં લોકોને સારું પ્રીમિયર મળ્યું હતું. કંપનીનો ઇશ્યુ 2 થી 4 ડિસેમ્બર દરમિયાન સબ્સક્રિપ્શન માટે ખૂલ્યો હતો, જે 156.65 ગણો સબ્સ્ક્રાઇબ કરાયો હતો.

5/5
બર્ગર કિંગે તેના ઈશ્યુ દ્વારા બજારમાંથી 810 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. કંપનીના આઈપીઓમાં તમામ શ્રેણીમાં રોકાણકારોએ બોલી લગાવી હતી. પરંપરાગત રોકાણકારોની શ્રેણીમાં 86.84 ટકા, રિટેલ શ્રેણીમાં 68.15 ટકા અને ધનિક રોકાણકારોની શ્રેણીમાં 354.11 ગણા સુધી સબ્સક્રિપ્શન મળ્યું હતું.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

Embed widget