શોધખોળ કરો
લગ્નના એક દિવસ બાદ ધનશ્રીએ ચહલ સાથેના ફોટોશૂટની ખૂબસૂરત તસવીરો કરી શેર, જુઓ
1/6

ખાસ વાત છે કે યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે.(તસવીર ઈસ્ટાગ્રામ- dhanashree9)
2/6

ધનશ્રીએ તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, “બધુજ ખૂબસૂરત અને સુંદર હતું... એન્ગેજમેન્ટ ડે.” તસવીરોમાં બન્નેની જોડી ખૂબસૂરત લાગી રહી છે. (તસવીર ઈસ્ટાગ્રામ- dhanashree9)
Published at :
આગળ જુઓ





















