શોધખોળ કરો
AI Free Courses: માત્ર Google જ નહીં, Microsoft અને IBM પણ મફતમાં AI શીખવે છે, ઘર બેઠા બનો નિષ્ણાત
AI Free Courses Google: આજકાલ, AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિવિધ ક્ષેત્રોમાં ધૂમ મચાવી રહ્યું છે. ફોટો અને વિડિયો એડિટિંગ જેવા અંગત કામ માટે પણ લોકો AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

AI Free Courses: જો તમે સ્ટુડન્ટ છો, તમારી પાસે ફુલ ટાઈમ જોબ છે, તમારો પોતાનો બિઝનેસ છે અથવા ઘરની બહાર અન્ય કામમાં વ્યસ્ત છો, તો તમે તમારા ફ્રી ટાઈમમાં ઓનલાઈન AI કોર્સીસમાં જોડાઈને તેમાં માસ્ટરી મેળવી શકો છો. ગૂગલ, માઈક્રોસોફ્ટ, આઈબીએમ, હાર્વર્ડ યુનિવર્સિટી વગેરેના ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ મફત અભ્યાસક્રમો માટે કોઈ નોંધણી ફી નથી.
2/7

વિવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ નિઃશુલ્ક ઑનલાઇન અભ્યાસક્રમોમાં નોંધણી કરવાથી સમય અને નાણાંની બચત થાય છે. નીચે દર્શાવેલ મફત અભ્યાસક્રમો ઉપરાંત, ઘણા મફત AI અભ્યાસક્રમો પણ Udemy પ્લેટફોર્મ પર ચલાવવામાં આવે છે. તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને AI ટૂલ્સની મૂળભૂત બાબતોને સમજવા માટે આમાં પણ નોંધણી કરાવી શકો છો. AI કોર્સ પૂરો થયા પછી, તમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
Published at : 18 Jan 2024 06:33 AM (IST)
આગળ જુઓ





















