શોધખોળ કરો
Bank Jobs 2024: આ બેંકમાં નીકળી 600થી વધુ પદ પર ભરતી, આ તારીખ પહેલા કરો અરજી
Union Bank of India Recruitment 2024: યુનિયન બેંકમાં બંપર ભરતી બહાર પડી છે. આ માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવી પડશે.
બેંકમાં નોકરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશલિસ્ટ ઓફિસરના પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
1/5

આ ભરતી અભિયાન માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ બેંકની સત્તાવાર સાઇટ પર જઈને અરજી કરવી પડશે. ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 23 ફેબ્રુઆરી છે.
2/5

આ ભરતી અભિયાન યુનિયન બેંકમાં 606 વિશેષજ્ઞ અધિકારીની જગ્યાઓ ભરશે.
Published at : 04 Feb 2024 07:53 AM (IST)
આગળ જુઓ





















