શોધખોળ કરો
સરકારી બેંકમાં નોકરી કરવાની તક, ગુજરાતમાં આટલી પોસ્ટ પર ભરતી બહાર પડી, જાણો અરજીની વિગતો
CBI Apprentice Recruitment 2024: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (સીબીઆઈ) એ ગુજરાત સહિત દેશભરમાં 3000 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરી છે. જેમાં ગુજરાતમાં 270 પોસ્ટ પર ભરતી થશે.
અરજી કરવાની છેલ્લી તારીખ 17 જૂન, 2024 છે.
1/6

ઇચ્છુક ઉમેદવારો રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ પોર્ટલ https://portal.mhrdnats.gov.in/ અથવા સીબીઆઈની વેબસાઇટ https://www.centralbankofindia.co.in/en દ્વારા અરજી કરી શકે છે.
2/6

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (સીબીઆઈ) એપ્રેન્ટિસ ભરતી માટે ફરીથી અરજીઓ મંગાવી છે. જેના માયે કોઈપણ વિષયમાં બેચલર ડિગ્રી હોવી જરૂરી છે. જન્મ તારીખ: 01/04/1996 થી 31/03/2004 વચ્ચે હોવી જોઈએ. પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા (23 જૂન, 2024) લેવાશે. આ ભરતી માટે અગાઉ 21 ફેબ્રુઆરી થી 6 માર્ચ દરમિયાન અરજીઓ મંગાવામાં આવી હતી.
Published at : 12 Jun 2024 07:01 AM (IST)
આગળ જુઓ





















