શોધખોળ કરો

CBSE Compartment Exam 2024: CBSE 10 અને 12ની કમ્પાર્ટમેન્ટ પરીક્ષાના એડમિટ કાર્ડ રીલિઝ, 15 જૂલાઇએ યોજાશે પરીક્ષા

CBSE Admit Card 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10 અને 12મા કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યા છે. 15મી જુલાઈથી પરીક્ષાઓ લેવાશે.

ફોટોઃ ABPLIVE_AI

1/7

2/7
રેગ્યુલર વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ લેવા માટે તેમની શાળાએ જવું પડશે. જ્યારે પ્રાઇવેટ સ્ટુડન્ટ્સ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

3/7
આ કરવા માટે CBSE ની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – cbse.gov.in. અહીંથી તમે કેટલાક સ્ટેપ્સને ફોલો કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

4/7
CBSE ધોરણ 10માં કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 15 જૂલાઈથી શરૂ થશે. જ્યારે ધોરણ 12માં કમ્પાર્ટમેન્ટની પરીક્ષા 15મી જુલાઈના રોજ તે જ દિવસે લેવામાં આવશે.

5/7
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે cbse.gov.in પર જાવ. જ્યારે તમે પરીક્ષા સંગમ પર જશો ત્યારે અહીં તમને એડમિટ કાર્ડની લિંક દેખાશે.

6/7
આ લિંક પર ક્લિક કરો અને આમ કર્યા પછી એક નવું પેજ ખુલશે. આ પેજ પર ખાનગી ઉમેદવારો માટે એડમિટ કાર્ડ લખવામાં આવશે. તેના પર ક્લિક કરો. હવે જે પેજ ખુલે છે તેના પર તમારી લોગિન વિગતો દાખલ કરો જેમ કે રોલ નંબર, એપ્લિકેશન નંબર વગેરે.

7/7
વિગતો દાખલ કરો અને સબમિટ કરો. આટલું કરતાં જ તમારું એડમિટ કાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે. તેને અહીંથી તપાસો, તેને ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ લઇ લો.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO

મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો

બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ

રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ

Embed widget