શોધખોળ કરો
NMDC Recruitment 2024: એનએમડીસીમાં બહાર પડી 100થી વધુ જગ્યાઓ માટે ભરતી, ક્યારે છે ઇન્ટરવ્યૂ ?
નૉટિફિકેશન અનુસાર, સંસ્થામાં એપ્રેન્ટિસની બમ્પર પૉસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને આ અભિયાન માટે સૂચના ચકાસી શકે છે
(પ્રતિકાત્મક તસવીર)
1/6

NMDC Recruitment 2024: NMDC એ ભરતીની નૉટિફિકેશન બહાર પાડ્યુ છે અને 100 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
2/6

નૉટિફિકેશન અનુસાર, સંસ્થામાં એપ્રેન્ટિસની બમ્પર પૉસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને આ અભિયાન માટે સૂચના ચકાસી શકે છે. આ જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે.
Published at : 03 Feb 2024 12:38 PM (IST)
આગળ જુઓ



















