શોધખોળ કરો
GATE 2025: GATE પરીક્ષા માટેની એપ્લિકેશન લિંક આજથી ખુલશે, આ કામની વેબસાઇટની ખાસ નોંધ કરો
GATE 2025 Registration: એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે. કઈ વેબસાઈટ પરથી અને ક્યારે સુધી અરજી કરી શકાશે? આવા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો જાણો.
આ વખતે GATE પરીક્ષાનું આયોજન IIT રૂરકી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ રજીસ્ટ્રેશન લીંક 24મી ઓગસ્ટે ખુલવાની હતી પરંતુ તેમ ન થયું અને તારીખ બદલાઈ ગઈ.
1/6

નવા સમયપત્રક મુજબ, હવે GATE 2025 માટે રજીસ્ટ્રેશન આવતી કાલથી એટલે કે બુધવાર, 28 ઓગસ્ટથી શરૂ થશે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે.
2/6

આ કરવા માટે, ઉમેદવારોએ આ વેબસાઇટ - gate2025.iitr.ac.in ની મુલાકાત લેવાની રહેશે. અહીંથી અરજી પણ કરી શકાશે અને આ પરીક્ષા અંગેની વિગતો અને અપડેટ પણ જાણી શકાશે.
Published at : 28 Aug 2024 04:47 PM (IST)
આગળ જુઓ



















