શોધખોળ કરો

ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર

ભારતીય સેનામાં નોકરી મેળવવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. સેનાએ જજ એડવોકેટ જનરલ શાખા હેઠળ શોર્ટ સર્વિસ કમિશન મારફતે અપરિણીત પુરૂષ અને મહિલા લૉ ગ્રેજ્યુએટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે

પ્રતિકાત્મક તસવીર

1/5
Indian Army Recruitment 2024: ભારતીય સેનામાં નોકરી મેળવવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. સેનાએ જજ એડવોકેટ જનરલ શાખા હેઠળ શોર્ટ સર્વિસ કમિશન મારફતે અપરિણીત પુરૂષ અને મહિલા લૉ ગ્રેજ્યુએટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત ધરાવતા હોય તેઓ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

2/5
ભારતીય સેનાની આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિ 28 નવેમ્બર સુધી અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 8 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ સેનામાં ઓફિસર તરીકે નોકરી મેળવવાનું વિચારી રહ્યા છો તો અહી જાણકારી આપવામાં આવી છે.

3/5
જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજીનું વિચારી રહ્યા છો તેમની પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે LLB ડિગ્રી (સ્નાતક થયા પછી 3 વર્ષનો કોર્સ અથવા 10+2 પછી 5 વર્ષનો કોર્સ) હોવો આવશ્યક છે. અરજી માટે CLAT PG 2024 સ્કોર ફરજિયાત છે. ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અથવા રાજ્યની બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધણી માટે લાયક હોવા જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજ/યુનિવર્સિટીમાંથી સંબંધિત ડિગ્રી મેળવવી જોઈએ.

4/5
સેનામાં નોકરી મેળવવા માટે જરૂરી ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા 27 વર્ષ છે. પસંદ કરાયેલા ઉમેદવારોએ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA), ચેન્નઈ ખાતે 49 અઠવાડિયાની તાલીમ લેવી પડશે. તાલીમ દરમિયાન દર મહિને 56,100 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

5/5
ભારતીય સેનામાં પસંદગી પ્રક્રિયામાં બે તબક્કાઓ સામેલ છે. સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB) ઇન્ટરવ્યુ લેવામાં આવશે જેમાં ઉમેદવારોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવશે. મેડિકલ ટેસ્ટ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની પુષ્ટી કરવા માટે કરવામાં આવશે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા

Amazon Prime Video પર કન્ટેન્ટને લઇને કેવી રીતે કરી શકશો ફરિયાદ? જાણો સરળ પ્રોસેસ

દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ

પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ

Embed widget